એરફોર્સ ડેઃ IAF ચીફે બાલાકોટનો કર્યો ઉલ્લેખ, કહ્યું- આતંકી હુમલાનો સામનો કરવામાં સરકારના વલણમાં આવ્યો બદલાવ
એરફોર્સના નવા વડા એરચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરિયાએ પણ પ્રથમવાર એરફોર્સ અધ્યક્ષ તરીકે પરેડની સલામી લીધી હતી.
![એરફોર્સ ડેઃ IAF ચીફે બાલાકોટનો કર્યો ઉલ્લેખ, કહ્યું- આતંકી હુમલાનો સામનો કરવામાં સરકારના વલણમાં આવ્યો બદલાવ Air Force Celebrates 87th IAF Day, Grand Flypast At Display એરફોર્સ ડેઃ IAF ચીફે બાલાકોટનો કર્યો ઉલ્લેખ, કહ્યું- આતંકી હુમલાનો સામનો કરવામાં સરકારના વલણમાં આવ્યો બદલાવ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/08100038/1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
આરકેએસ ભદૌરિયાએ આજે બાલાકોટ એરસ્ટ્રાઇકનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, આતંકવાદી હુમલાનો સામનો કરવામાં સરકારના વલણમાં ખૂબ મોટો ફેરફાર થયો છે. બાલાકોટમાં ઘૂસીને એરસ્ટ્રાઇક કરવી એક રાજકીય સંકલ્પ હતો. આતંકી હુમલાનો સામનો કરવામાં સરકારના વલણમાં ફેરફાર આવ્યો છે. તેમણે પાકિસ્તાન તરફ ઇશારો કરતા કહ્યું કે, પાડોશનું વર્તમાન સુરક્ષા વાતાવરણ ચિંતાનો ગંભીર વિષય બન્યો છે. પુલવામા હુમલો સંરક્ષણ સંસ્થાઓ પર સતત ખતરાની યાદ અપાવે છે.Air Force Chief: Indian Air Force is grateful for nation's trust&confidence in us & the support provided. On behalf of all air warriors, I assure the nation of our sacred resolve, defending the sovereignty of our skies&safeguarding our national interest at all cost. #AirForceDay pic.twitter.com/v3nU3JfLNb
— ANI (@ANI) October 8, 2019
આ અગાઉ આર્મી ચીફ બિપિન રાવત, વાયુસેના અધ્યક્ષ આરકેએસ ભદૌરિયા અને નેવી ચીફ કમરબીર સિંહ નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને એરફોર્સને અભિનંદન આપ્યા હતા.IAF Chief, Air Chief Marshal Rakesh Kumar Singh Bhadauria on #AirForceDay: Strategic relevance of this (Balakot airstrike) is the resolve of political leadership to punish perpetrators of terrorism. There is a major shift in govt’s way of handling terrorist attacks. pic.twitter.com/2FXDVWtiLf
— ANI (@ANI) October 8, 2019
Delhi: Chiefs of three services, Army Chief Bipin Rawat, Indian Air Force Chief, RKS Bhadauria and Chief of the Naval Staff, Admiral Karambir Singh, pay tributes at National War Memorial on #IndianForceDay. pic.twitter.com/kFyKneKvfL
— ANI (@ANI) October 8, 2019
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)