શોધખોળ કરો

કોરોના ઇફેક્ટઃ એર ઇન્ડિયાએ 200 કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ ખત્મ કર્યો

કોરોના વાયરસના કારણે તમામ સ્થાનિક અને ઇન્ટરનેશનલ ઉડાણો 14 એપ્રિલ સુધી બંધ કરવામાં આવી છે.

નવી દિલ્હીઃ સરકારી એરલાઇન એર ઇન્ડિયાએ ગુરુવારે લગભગ 200 કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ અસ્થાયી રીતે ખત્મ કરી દીધો છે. જેમાં એર ઇન્ડિયાના પાયલટ પણ સામેલ છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે, આ લિસ્ટમાં એ કર્મચારીઓ છે જેઓને નિવૃતિ બાદ ફરીથી તક આપવામાં આવી હતી. કોરોના વાયરસના કારણે તમામ સ્થાનિક અને ઇન્ટરનેશનલ ઉડાણો 14 એપ્રિલ સુધી બંધ કરવામાં આવી છે.  વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, લગભગ તમામ ઉડાણો રદ છે એવામાં ગયા સપ્તાહમાં કંપનીની આવકમાં ભારે ઘટાડો થયો હતો. જેને જોતો એરલાઇને નિર્ણય કર્યો છે કે જે કર્મચારીઓને નિવૃતિ બાદ તક આપવામાં આવી હતી તેમનો કોન્ટ્રાક્ટ અસ્થાયી રીતે રદ કરવામાં આવ્યો છે. એર ઇન્ડિયાએ આ અગાઉ તમામ કર્મચારીઓને આપવામાં આવતા એલાઉન્ટમાં 10 ટકાનો ઘટાડો કર્યો હતો જેમાં કેબિન ક્રૂ પણ સામેલ છે. આ સરકારી કંપનીએ પોતાના કર્મચારીઓના આ એલાઉન્સમાં આગામી ત્રણ મહિના સુધી કાપ મુક્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?

Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી

Embed widget