માયાવતીએ આ ડરના કારણે બસપામાં કરાવી આકાશ આનંદની વાપસી! શું સફળ થશે આ રણનીતિ?

બસપા સુપ્રીમો માયાવતી ( Image Source :સોશિયલ મીડિયા )
બસપા સુપ્રીમો માયાવતીના ભત્રીજા આકાશ આનંદ ફરી માયાવતીના ઉત્તરાધિકારી બન્યા છે. ફરી તેમને બસપાના સંયોજક બનાવવામાં આવ્યા છે.
બસપા સુપ્રીમો માયાવતીના ભત્રીજા આકાશ આનંદ ફરી માયાવતીના ઉત્તરાધિકારી બન્યા છે. ફરી તેમને બસપાના સંયોજક બનાવવામાં આવ્યા છે. અને ફરી એ સ્પષ્ટ થઈ ગયું છે કે માયાવતી પછી BSPમાં નંબર 2નું સ્થાન

