શોધખોળ કરો
Advertisement
Prshant Vajirani :ડોક્ટરના રિમાન્ડમાં મોટા મોટા ઘટસ્ફોટ, જાણો બીજે ક્યાં ક્યાં હતી સંડોવણી
હોસ્પિટલ કાંડમાં પકડાયેલા એક માત્ર આરોપી ડો.પ્રશાંત વજીરાણીના એક સપ્તાહના રિમાન્ડ આજે પુરા થઈ જશે.. હવે ક્રાઈમબ્રાન્ચે તપાસની બાગડોર સંભાળી છે.. અત્યાર સુધીની પોલીસ તપાસમાં મોટા મોટા કાંડના આ ડોક્ટરે ખુલાસા કર્યા છે.. પ્રશાંતના ખાનગી ક્લીનકમાં પણ તપાસ ચાલી રહી છે..
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના સૌથી મોટા પાપનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો થયો છે. લોકોના ઓપરેશન કરી રૂપિયા કમાવવા છેલ્લા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા હતાં. આ કેમ્પ પાછળ CEO રાહુલ જૈન, માર્કેટિંગ મેનેજર મિલિન્દ પટેલની પણ ભૂમિકા સામે આવતા હવે ક્રાઈમબ્રાંચ તેમની શોધખોળ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ખ્યાતિ હોસ્પિટલમાં ઝીણવટભરી તપાસ કરી હતી.
ગુજરાત
Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયો
Gujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહી
Fog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકી
Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી
Ahmedabad Demolition : અમદાવાદમાં ગુંડાના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર, ગુનેગારોની ખેર નહીં!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
અમદાવાદ
ટેકનોલોજી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement