શોધખોળ કરો

અમિત શાહે 'મિલિયન માઇન્ડ્સ ટેક સિટી'નું કર્યું ઉદ્ઘાટન, વિવિધ પ્રોજેક્ટ્સ અંગે અધિકારીઓ સાથે યોજી બેઠક

Amit Shah Gujarat Visit: ગૃહ મંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેમણે આજે ગાંધીનગરમાં "મિલિયન માઈન્ડ્સ ટેક પાર્ક"નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રવાસ દરમિયાન તેઓ કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખી બિલ્ડર લોબીને સૂચન આપશે

Amit Shah Gujarat Visit:  કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ત્રાગડ ખાતે ગણેશ હાઉસિંગ દ્વારા “મિલિયન માઇન્ડ્સ ટેક સિટી”નું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતાં. USD 1.5 બિલિયનના રોકાણ સાથે ગુજરાતનું પ્રથમ IGBC પ્લેટિનમ રેટેડ SEZ IT પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે.

અમિત શાહનું આજનું (17 May)ના દિવસનું શેડ્યુલ
અમિત શાહનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ આજે  સાંજ સુધી વિવિધ પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.  સવારે 10:30 વાગ્યે ત્રાગડ વિસ્તારમાં 'મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક' અને ત્યારબાદ ગાંધીનગર ઇનોવેશન સેન્ટરના ઉદ્ઘાટન કર્યું ત્યારબાદ તેઓ . બપોરના સત્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા બગીચા, મધુર ડેરી પ્લાન્ટ, પેથાપુરમાં નર્મદા જળ પ્રણાલી અને STP પ્લાન્ટની મુલાકાત લેશે, . દિવસના અંત ભાગમાં યોગ સ્ટુડિયો, પુસ્તકાલય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. 

વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા માટે તેમની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. બેઠકમાં ટ્રાફિક અને માળખાગત સુવિધાઓ અંગે ચર્ચો થઇ  હતી. જેમાં વર્તમાન સમયમાં ચાલતા SG હાઈવે પર ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે અમિત શાહે NHAIના અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી. તેમજ નિર્માણાધીન બ્રિજની આસપાસ ડાયવર્ઝનમાં તકેદારી રાખવા અને મુખ્ય જંકશન પર ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા માટે તેમણે ખાસ ટકોર કરી હતી. આ ઉપરાંત, તેમણે સરખેજ-ગાંધીનગર હાઈવેના આધુનિકીકરણ અંગે પણ બેઠક યોજી હતી.

બેઠક દરમિયાન અમદાવાદ પોલીસ કમિશનરે શહેરના ક્રાઈમ રેટ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. શહેરમાં ગુનાખોરી પર નિયંત્રણ મેળવવા માટે અમિત શાહે પોલીસ તંત્રને વધુ સતર્ક રહેવા અને ટેકનોલોજી આધારિત મોનિટરિંગ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો.

ભારત આ દેશોમાંથી ડ્રગ્સની હેરાફેરીનો ભય ધરાવે છે: અમિત શાહ 
મ્યાનમાર, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જેવા નબળા શાસિત, આર્થિક રીતે પછાત અને લશ્કરી શાસિત રાજ્યોથી ઘેરાયેલું, ભારત નેપાળ, જેની સાથે તેની સરહદો છિદ્રાળુ છે, અને શ્રીલંકામાંથી પણ ડ્રગ્સની હેરાફેરીનો ભય ધરાવે છે. આ બધા દેશોમાં આર્થિક પરિસ્થિતિ અને બેરોજગારીને જોતાં, ભારતીય ઉપખંડમાં ડ્રગ્સની હેરાફેરી રાતોરાત ધનવાન બનવાનું એક સાધન બની ગઈ છે. જ્યાં સુધી આ દેશો ડ્રગ નેટવર્ક અને ગેંગ સામે કડક પગલાં નહીં લે, ત્યાં સુધી ભારત તેના શ્રેષ્ઠ પ્રયાસો છતાં આ પડકારનો સામનો કરતું રહેશે.

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Embed widget