શોધખોળ કરો

કોંગ્રેસે દેશનું વિભાજન ધર્મના આધાર પર સ્વીકાર કર્યું: અમિત શાહ

નવી દિલ્હી: બીજેપી અધ્યક્ષ અમિત શાહે એક વખત ફરી કોંગ્રેસ ઉપર શાબ્દિક હુમલો કર્યો છે. બીજેપી અધ્યક્ષે ટ્વિટ કરી કોંગ્રેસ ઉપર ભારતને ધાર્મિક આધાર પર જુદા પાડવાનો આરોપ લગાવ્યો હતો. શાહે એના પહેલા ટ્વિટમાં જનસંઘ સંસ્થાપક ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના યોગદાનને પણ યાદ કર્યા હતા. તેમને વધુમાં કહ્યું હતું કે- કોંગ્રેસ નિષ્પક્ષ રીતે ઈતિહાસ લખી શક્યું હોત તો ઈતિહાસમાં ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને વિસ્તૃત જગ્યા મળત. બીજેપી અધ્યક્ષે પોતાની ટ્વિટમાં જણાવ્યું હતું કે, ‘કોઈ પણ દેશનું વિભાજન ધર્મના આધારે ન થવું જોઈએ, પરંતુ કોંગ્રેસે ધર્મના આધારે ભારતના બે ભાગલા કર્યા હોવાનું સ્વીકાર્યું હતું.’ અમિત શાહે નેહરૂ મેમોરિયલ સંસ્થાનમાં આયોજીત પ્રદર્શન ‘ડૉ શ્યામા પ્રસાદ મુખર્જી- એક નિસ્વાર્થ દેશભક્ત’નું ઉદ્ધાટન બુધવારે કર્યું હતું. આ કાર્યક્રમની તસવીરો શેયર કરીને ટ્વિટ કરતાં લખ્યું હતું કે- ‘જો કોઈ પણ નિષ્પક્ષ અને તટસ્થ રૂપથી ભારતનો ઈતિહાસ લખે છે તો નિસંદેહ તેને ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને એક વિસ્તૃત જગ્યા આપવી પડશે.’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?

વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 

CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 

'પેપર લીકના આરોપીઓને સજા અપાવવા માટે બનશે ફાસ્ટ ટ્રેક કોર્ટ ', PM મોદીની જાહેરાત પર CJPની પ્રથમ પ્રતિક્રિયા

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને

નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ: પૂર્ણા,અંબિકા અને કાવેરીનું રોદ્ર રૂપ, અનેક ગામો બેટમાં ફેરવાયા, 2 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

Rain Forecast: અમદાવાદ સહિત રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર

Today weather 24 July: 9 કલાકની અંદર 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 75 ની ઝડપે ફૂંકાશે પવન

Nasari Rain Photo: નવસારી વિસ્તારમાં મેઘ રાજાની તોફાની બેટિંગ, તસવીરોમાં જુઓ તારાજીના દ્રશ્યો
Nasari Rain Photo: નવસારી વિસ્તારમાં મેઘ રાજાની તોફાની બેટિંગ, તસવીરોમાં જુઓ તારાજીના દ્રશ્યો
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરી સમીક્ષા બેઠક, તંત્રને હાઈ એલર્ટ પર રહેવા આદેશ

Embed widget