શોધખોળ કરો
Advertisement
ઓરિસાની સરકારે છેલ્લા 17 વર્ષમાં વિકાસના કામો નથી કર્યો: અમિત શાહ
ભુવનેશ્વર: ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે ભુવનેશ્વરમાં ‘જન જાગરણ મહા સમાવેશ’ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં ઓરિસા સરકાર પાસે છેલ્લા 17 વર્ષનો હિસાબ માંગ્યો હતો.
અમિત શાહે ઓરિસાના મુખ્યમંત્રી નવીન પટનાયકને સવાલ કર્યો હતો કે તમે છેલ્લા 17 વર્ષમાં શું કર્યું છે, તેનો હિસાબ માંગવા માટે આવ્યો છું.
શાહે કહ્યું ઓરિસાની સરકાર ગરીબોને સ્વાસ્થ સેવાઓ ઉપલ્બધ ન કરાવી શકતી હોય તો તેમણે સત્તામાં રહેવાનો કોઈ હક નથી.
આ દરમિયાન કેંદ્ર સરકારમાં મંત્રી ધર્મેંદ્ર પ્રધાને કહ્યું બીજા રાજ્યો ઝડપથી આગળ વધી રહ્યા છે, પરંતુ ઓરિસા આજે પણ પાછળ છે કારણ કે નવીન પટનાયકની સરકારે 17 વર્ષમાં વિકાસનો પ્રયોગ નથી કર્યો. ભાજપા નેતાઓના ભાષણ દરમિયાન તેમના નિશાના પર બીજુ જનતા દળના મુખિયા અને મુખ્યમંત્રી નવીન પટનાયક રહ્યા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ક્રિકેટ
Advertisement