Anant-Radhika: બિલ ગેટ્સ-ઝકરબર્ગ સહિત વિશ્વની 53 હસ્તીઓ આપશે અનંત અંબાણીના લગ્નમાં હાજરી, જુઓ લીસ્ટ
Anant-Radhika Wedding Guest: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં દેશની જાણીતી હસ્તીઓની સાથે વિદેશથી પણ ઘણા મહેમાનો આવવાના છે.
Anant-Radhika Wedding Guest: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં દેશની જાણીતી હસ્તીઓની સાથે વિદેશથી પણ ઘણા મહેમાનો આવવાના છે. તેમાં કતારના વડા પ્રધાન મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન બિન જાસિમ અલ થાની, ફેસબુકની પેરન્ટ કંપની મેટાના સ્થાપક માર્ક ઝકરબર્ગ, ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ અને જેરેડ કુશનર, બિલ ગેટ્સ અને પાઉલા હર્ડ, એડોબના શાંતનુ નારાયણ અને રેની નારાયણ, આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ, વોલ્ટ ડિઝનીના સીઈઓ બોબ ઈગર સહિત વિશ્વની 53 હસ્તીઓ અંબાણી પરિવારના મહેમાન બનશે.
વિશ્વની આ દિગ્ગજ હસ્તીઓ અનંત અબાણીના લગ્નમાં હાજરી આપશે
1 ડૉ. સુલતાન અલ જબેર, CEO & MD, ADNOC
2 યાસર અલ રુમાયન, ચેરમેન, સાઉદી અરામકો
3 મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જસીમ અલ થાની, પીએમ, કતાર
4 કાર્લ બિલ્ડ, સ્વીડનના ભૂતપૂર્વ વડા પ્રધાન
5 જોન ચેમ્બર્સ, સીઈઓ, JC2 વેન્ચર્સ
6 બોબ ડબલી, ભૂતપૂર્વ CEO, bp
7 ક્રિસ્ટોફર એલિયાસ, પ્રમુખ, વૈશ્વિક વિકાસ, BMGF
8 જોન એલ્કન, એક્ઝિક્યુટિવ ચેરમેન, એક્સોર
9 એરી ઇમેન્યુઅલ, સીઇઓ, એન્ડેવર
10 લેરી ફિંક, ચેરમેન અને સીઇઓ, બ્લેકરોક
11 બ્રુસ ફ્લેટ, સીઈઓ, બ્રુકફીલ્ડ એસેટ મેનેજમેન્ટ
12 બિલ ગેટ્સ, કો-ચેર, બોર્ડ મેમ્બર, BMGF
13 સ્ટીફન હાર્પર, કેનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન
14 રિચાર્ડ હિલ્ટન, ચેરમેન, હિલ્ટન એન્ડ હાઈલેન્ડ
15 અજીત જૈન, વાઇસ ચેરમેન, બર્કશાયર હેથવે
16 આર્ચી કેસવિક, બોર્ડ મેમ્બર, મેન્ડરિન ઓરિએન્ટલ
17 ડૉ રિચાર્ડ ક્લાઉસનર, વૈજ્ઞાનિક
18 ઇવાન્કા ટ્રમ્પ, POTUSના ભૂતપૂર્વ સલાહકાર
19 જોશુઆ કુશનર, સ્થાપક, થ્રાઇવ કેપિટલ
20 બર્નાર્ડ લૂની, ભૂતપૂર્વ CEO, bp
21 યુરી મિલ્નર, ઉદ્યોગસાહસિક, વૈજ્ઞાનિક
22 અજીત મોહન, પ્રમુખ - એશિયા પેસિફિક, સ્નેપ ઇન્ક
23 જેમ્સ મર્ડોક, સ્થાપક અને સીઇઓ, લુપા સિસ્ટમ્સ
24 શાંતનુ નારાયણ, સીઈઓ, એડોબ
25 અમીન એચ નાસેર, પ્રેસિડેન્ટ અને સીઈઓ, અરામકો
26 વિવી નેવો, સ્થાપક, એનવી ઇન્વેસ્ટમેન્ટ
27 નીતિન નોહરિયા, ભૂતપૂર્વ ડીન, હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ
28 જાવિઅર ઓલિવાન, સીઓઓ, મેટા
29 HH ભૂટાનના રાજા અને રાણી
30 પૂર્ણા સગુર્તિ, વાઇસ ચેરમેન, બેંક ઓફ અમેરિકા
31 રાષ્ટ્રપતિ જોર્જ ક્વિરોગા, બોલિવિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
32 મિશેલ રિટર, સ્થાપક અને સીઇઓ, સ્ટીલ પરલોટ
33 કેવિન રુડ, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન
34 એરિક શ્મિટ, સ્થાપક, Schmidt Futures
35 ક્લાઉસ શ્વાબ, ચેરપર્સન, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ
36 રામ શ્રીરામ, સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર, શેરપાલો
37 જુર સોલા, CEO, સનમિના કોર્પ
38 માર્ક ટકર, ગ્રુપ ચેરમેન, HSBC હોલ્ડિંગ્સ Plc
39 માર્ક ઝકરબર્ગ, સીઈઓ, મેટા
40 ફરીદ ઝકરિયા, પત્રકાર
41 ખાલદૂન અલ મુબારક, CEO અને MD, મુબાદલા
42 સુંદર પિચાઈ, સીઈઓ, આલ્ફાબેટ
43 રોથચાઇલ્ડના લિન ફોરેસ્ટર, સીઇઓ, ઇ.એલ. રોથચાઈલ્ડ
44 માર્કસ વોલેનબર્ગ, ભૂતપૂર્વ પ્રમુખ અને CEO, InvestorAB
45 બોબ ઈગર, સીઈઓ, ધ વોલ્ટ ડિઝની
46 ટેડ પિક, સીઇઓ, મોર્ગન સ્ટેનલી
47 બિલ ફોર્ડ, ચેરમેન અને સીઇઓ, જનરલ એટલાન્ટિક
48 માર્ક કાર્ને, ચેરમેન, બ્રુકફીલ્ડ એસેટ મેનેજમેન્ટ
49 સ્ટીફન શ્વાર્ઝમેન, સ્થાપક, બ્લેકસ્ટોન ગ્રુપ
50 બ્રાયન થોમસ મોયનિહાન, ચેરમેન, બેંક ઓફ અમેરિકા
51 કાર્લોસ સ્લિમ, રોકાણકાર
52 જય લી, એક્ઝિક્યુટિવ ચેરમેન, સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ
53 રેમન્ડ ડાલિયો, સ્થાપક, બ્રિજવોટર એસોસિએટ્સ