જૂનથી આ હોસ્પિટલમાં દરેક લોકોને મળશે કોરોનાની રસી, વેક્સિન સ્પૂતનિક-v સંપૂર્ણ વિગત જાણો
ભારતમાં કોરોનાની ત્રીજી વેક્સિન સ્પૂતનિકનું વેક્સિનનેશન પણ વેગ પકડશે. અપોલો સમૂહે ઘોષણા કરી છે કે, તે જૂનના બીજી સપ્તાહમાં 10 લાખ વેક્સિન સામાન્ય લોકોને દરેક સપ્તાહ આપશે. ભારતમાં 60મો દેશ છે જ્યાં એ વેક્સિન લગાવાવમાં આવશે.
corona vaccination:ભારતમાં કોરોનાની ત્રીજી વેક્સિન સ્પૂતનિકનું વેક્સિનનેશન પણ વેગ પકડશે. અપોલો સમૂહે ઘોષણા કરી છે કે, તે જૂનના બીજી સપ્તાહમાં 10 લાખ વેક્સિન સામાન્ય લોકોને દરેક સપ્તાહ આપશે. ભારતમાં 60મો દેશ છે જ્યાં એ વેક્સિન લગાવાવમાં આવશે.
દેશમાં કોરોનાનો કહેર યથાવત છે. બીજી લહેર બાદ ત્રીજી લહેરની શક્યતા પણ એક્સ્પર્ટ દર્શાવી રહ્યાં છે. આ સ્થિતિમાં સંક્રમણથી બચવા માટે વેક્સિન જ એક રક્ષાક્વચ છે. આ પરિસ્થિતિમાં સ્પુતનિકને ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઇ છે. અપોલો હોસ્પિટલમાં સ્પુતનિક વેક્સનનું વેક્સિનેશન શરૂ થશે.
કપંનની એક્ઝયુક્ટિવ વાયસ ચેરપર્સન શોભના કમિનેનીએ કહ્યું કે, અમારી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં વેક્સિનની 10 લાખથી વધુ ડોઝ લગાવવામાં આવી છે. તેમાં ફ્રન્ટવર્કસ, હાઇરિસ્ક ગ્રૂપ અને કોરપોરેટ કર્મચારીની પ્રાથમિકતા આપવામાં આવી છે. હવે અમે બધાને વેક્સિન લગાવશે.
2 કરોડ વેક્સિન લગાવવાની યોજના
રશિયા વેક્સિન સ્પૂતનિક જૂન મહિના બીજી સપ્તાહથી દેશભરની અપોલો હોસ્પિટલમાં મળશે. અપોલોને દસ લાખ વેક્સિનના ડોઝ દરેક સપ્તાહ મળશે. આ વર્ષે સ્પ્ટેમ્બર સુધી 2 કરોડ લોકોને વેક્સિનેટ કરવાનું લક્ષ્ય છે.
ભારતમાં પણ થશે સ્પુતનિકનું ઉત્પાદન
પ્રાઇવેટ સેક્ટરના સૌથી મોટા વેક્સિનેટર અપોલો ગ્રૂપનું કહેવું છે કે, વેક્સિનેશનનનો કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો સહયોગ રહેશે,શોભના કામિનેનીએ કેન્દ્ર અને રાજ્. સરકાર સિવાય કોવેક્સિન અને કોવિશીલ્ડના ઉત્પાદનના સહયોગ માટે પણ આભાર વ્યક્ત કર્યો હતો. ભારતમાં સ્પુતનિક વેક્સિનનું ટ્રાયલ ફાર્મા કંપની ડો. રેડ્ડીએ કર્યું છે. 1 મહિનાથી આ વેક્સિનને વેક્સિનેશન કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યો છે. સ્પુતનિક વેક્સિનનું ભારતમાં મોટા પાયે ઉત્પાદન થનાર છે.
પૈનેસિયા બાયોટેકે પણ શરૂ કર્યો ઉત્પાદન
24 મેએ આવેલ સંયુક્ત નિવેદનમાં રશિયન ડાયેરેક્ટકર ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને ભારતીય દવા ઉત્પાદક કંપની પૈનેસિયા બાયોટેકે તેની જાણકારી આપી છે કે પૈનેસિયા બાયોટેક કંપની તેનું ઉત્પાદન કરશે. કંપનીના નિવેદનમાં કહ્યું કે, ગરમીની સિઝનમાં જ વેક્સિનનું ફુલ સ્કેલ પ્રોડકશન શરૂ થઇ જશે. પૈનસિયા બાયોટેકની કંપની ઉત્પાદન જીએમપી માપદંડનું પાલન કરે છે. જેને ડબ્લ્યુએચઓની પૂર્વ મંજૂરી પ્રાપ્ત કરે છે.