શોધખોળ કરો

આસારામની તબિયત ખરાબ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા

જોધપુરઃ સગીરા સાથે યૌન શોષણના મામલે જોધપુરની સેન્ટ્રલ જેલમાં બંધ આસારામની તબિયત ખરાબ થતાં તેમને સારવાર માટે મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ અહેવાલ બહાર આવતા હોસ્પિટલ બહાર આસારામના સમર્થકોની ભીડ એકઠી થવા લાગી હતી. સેન્ટ્રલ જેલ વહીવટીતંત્રએ આ સંબંધમાં જાણકારી આપી હતી કે, આસારામને સાઇટિકાની સમસ્યા છે અને તેને કારણે તેઓને કેટલાક દિવસોથી નબળાઇ અનુભવાતી હતી. બીમારીને કારણે આસારામને ચાલવામાં તકલીફ પડી રહી હતી. આસારામે દાંતોમાં પણ દર્દની ફરિયાદ કરી હતી. નોંધનીય છે કે આસારામને અનેક બીમારીઓ છે. છેલ્લા દિવસોમાં આસારામે પોતાની બીમારીઓને ગંભીર ગણાવતા જીવ જવાનો ડર વ્યક્ત કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Indian Passport Ranking: કેટલો મજબૂત છે ભારતનો પાસપોર્ટ, રેન્કિંગમાં કયા નંબરે,ક્યાં છે પાકિસ્તાન? જાણો

કેતનને બધી જ હકીકત જણાવી હતી, તો પણ ન હતો તોડતો સગાઇ, સિયાએ કર્યો ચૌંકાવનારો ખુલાસો

રામ મંદિર દાન ચોરી કેસમાં આરોપીઓ પર કસાશે ગાળીયો! 6 લોકો સામે FIR ની તૈયારી

Monsoon Alert: આજે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 85 કિમીની ઝડપે ફૂંકાશે તોફાની પવન

વિડિઓઝ

Rajkot | જસદણનું આલ્ફા ટ્રેનિંગ સેન્ટર આવ્યું વિવાદમાં, બેદરકારીના કારણે 9 વર્ષની બાળકીના મોતનો આરોપ
Venezuela Earthquake: વેનેઝુએલામાં ભયાનક ભૂકંપ, અનેક ઈમારતો ધ્વસ્ત, 10,000 મોતની આશંકા
Hun To Bolish : હું તો બોલીશ : લોહીનો કાળો કારોબાર
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલને કેમ આવ્યો ગુસ્સો
Hun To Bolish : હું તો બોલીશ : કોચિંગ ક્લાસમાં જીવનું જોખમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: જસદણની આલ્ફા હૉસ્ટેલની ઘોર બેદરકારી, 15 દિવસ સુધી બીમારી છુપાવતા 10 વર્ષની વિદ્યાર્થિનીનું મોત

વેનેઝુએલામાં 100 વર્ષનો સૌથી મોટો ભૂકંપ: મિનિટ-દર-મિનિટ વિનાશની સંપૂર્ણ સમયરેખા, હજારો મોતની આશંકા
વેનેઝુએલામાં 100 વર્ષનો સૌથી મોટો ભૂકંપ: મિનિટ-દર-મિનિટ વિનાશની સંપૂર્ણ સમયરેખા, હજારો મોતની આશંકા
રામ મંદિર દાન ચોરી કેસમાં આરોપીઓ પર કસાશે ગાળીયો! 6 લોકો સામે FIR ની તૈયારી
રામ મંદિર દાન ચોરી કેસમાં આરોપીઓ પર કસાશે ગાળીયો! 6 લોકો સામે FIR ની તૈયારી
IND Vs IRE 2026: તો શું વૈભવ સૂર્યવંશી પોતાની ડેબ્યૂ મેચ નહીં રમી શકે? આવી હશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11
IND Vs IRE 2026: તો શું વૈભવ સૂર્યવંશી પોતાની ડેબ્યૂ મેચ નહીં રમી શકે? આવી હશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11
Indian Passport Ranking: કેટલો મજબૂત છે ભારતનો પાસપોર્ટ, રેન્કિંગમાં કયા નંબરે,ક્યાં છે પાકિસ્તાન? જાણો
Indian Passport Ranking: કેટલો મજબૂત છે ભારતનો પાસપોર્ટ, રેન્કિંગમાં કયા નંબરે,ક્યાં છે પાકિસ્તાન? જાણો
15 વર્ષના વૈભવ સૂર્યવંશી માટે અલગ હશે ડ્રેસિંગ રૂમ, ઈગ્લેન્ડ પ્રવાસ પર ICCનો ખાસ નિયમ

કેતન અગ્રવાલ કેસઃ થાક લાગ્યો હોવાના બહાને બેસી ગઈ સિયા, સિગ્નલ મળતા જ ચેતને માર્યો હતો ધક્કો

Earthquake: વેનેઝુએલામાં ભયંકર ભૂકંપના 2 આંચકા, 45 સેકન્ડના ધરતીકંપે સર્જી ભીષણ તબાહી

Embed widget