શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

આસામ NRCનો ડેટા ઓનલાઇન થયો ગુમ, ગૃહ મંત્રાલયે કહ્યુ-NRCનો ડેટા સુરક્ષિત છે

આ મામલા પર ગૃહ મંત્રાલયે કહ્યુ હતું કે, ટેકનિકલ ગરબડના કારણે એનઆરસી ડેટા દેખાઇ રહ્યો નથી. હવે આ ગરબડને જલદી ઠીક કરી દેવામાં આવશે.

નવી દિલ્હીઃ આસામ એનઆરસીનો ડેટા ડિલીટ થવા પર કોગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા. એક રિપોર્ટ અનુસાર, છેલ્લા 15 ડિસેમ્બરથી આસાન એનઆરસીનો ડેટા ઓનલાઇન ક્લાઉડ પર ઉપલબ્ધ નથી. હવે આ મામલા પર ગૃહ મંત્રાલયે કહ્યુ હતું કે, ટેકનિકલ ગરબડના કારણે એનઆરસી ડેટા દેખાઇ રહ્યો નથી. હવે આ ગરબડને જલદી ઠીક કરી દેવામાં આવશે. આસામના એનઆરસીનો ડેટાને ડિલીટ થયાના મુદ્દા પર ગૃહ મંત્રાલયના સૂત્રોએ કહ્યુ હતું કે, એનઆરસીનો ડેટા સુરક્ષિત છે અને કોઇ ટેકનિકલ કારણસર આ ડેટા ક્લાઉડ પર દેખાઇ રહ્યો નથી. ટેકનિકલ ખામીની ઓળખ થઇ રહી છે અને તેનો જલદી ઉકેલી લાવવામાં આવશે. આસામમાં કોગ્રેસ નેતા અને વિધાનસભામાં વિપક્ષ નેતા દેવવ્રત સૈકિયાએ રજિસ્ટ્રાર જનરલ અને એનઆરસી કોર્ડિનેટરને પત્ર લખ્યો હતો કે હું તમારું ધ્યાન એ તથ્ય પર ખેંચવા માંગું છું કે એનઆરસીની વેબસાઇટ પરથી ડેટા અચાનક ગાયબ થઇ ગયો છે. તમને જાણકારી હશે જ કે એનઆરસીના ડેટામાં એ તમામ લોકોના નામ સામેલ હતા જે આ પ્રક્રિયા બાદ તેનો હિસ્સો હતા અથવા તેનાથી બહાર છે. આ તમામ ડેટા સુપ્રીમ કોર્ટને 13 ઓગસ્ટ 2019ના રોજ આપેલા નિર્દેશ અનુસાર ઓનલાઇન પોસ્ટ કરવામાં આવ્યો હતો. એ રહસ્ય છે કે અચાનકથી એનઆરસીનો ઓનલાઇન ડેટા કેવી રીતે ગાયબ થઇ ગયો. કોગ્રેસ નેતા દેવવ્રતે કહ્યું કે, ગૃહ મંત્રાલય તરફથી સ્પષ્ટતા આવી છે. એનઆરસીનો ડેટા પુરી રીતે સુરક્ષિત છે. કોઇ ટેકનિકલ ખામીના કારણે ક્લાઉડમાં એ ડેટા દેખાઇ રહ્યો નહોતો. જલદી એ ટેકનિકલ ખામીને દૂર કરી દેવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia Ukraine war: રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધનો આવશે અંત! ઝેલેન્સકીએ યુદ્ધવિરામ માટે રાખી આ શરત

Lawrence Bishnoi Gang: લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ નેતાને આપી જાનથી મારી નાખવાની ધમકી, કહ્યું- તારી પાસે માત્ર 24 કલાક છે

Fengal Cyclone: વાવાઝોડુ ફેંગલને લઇને IMDનું એલર્ટ, આ  વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

Crime News: માત્ર 200 રૂપિયા માટે દેશ સાથે દગો! પાકિસ્તાની એજન્ટોને ગુપ્ત માહિતી આપતા યુવકની ગુજરાત ATSએ કરી ધરપકડ

ABP Premium

વિડિઓઝ

Surat Murder Case : સુરતમાં દત્તક પુત્રે જ કરી નાંખી પિતાની હત્યા, કારણ જાણીને ચોંકી જશોCyclone Fengal : દ. ભારત પર વાવાઝોડાનો ખતરો, 80 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, ક્યાં ક્યાં અપાયું એલર્ટ?Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia Ukraine war: રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધનો આવશે અંત! ઝેલેન્સકીએ યુદ્ધવિરામ માટે રાખી આ શરત
Russia Ukraine war: રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધનો આવશે અંત! ઝેલેન્સકીએ યુદ્ધવિરામ માટે રાખી આ શરત
Lawrence Bishnoi Gang: લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ નેતાને આપી જાનથી મારી નાખવાની ધમકી, કહ્યું- તારી પાસે માત્ર 24 કલાક છે
Lawrence Bishnoi Gang: લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ નેતાને આપી જાનથી મારી નાખવાની ધમકી, કહ્યું- તારી પાસે માત્ર 24 કલાક છે
Fengal Cyclone: વાવાઝોડુ ફેંગલને લઇને IMDનું એલર્ટ, આ  વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
Fengal Cyclone: વાવાઝોડુ ફેંગલને લઇને IMDનું એલર્ટ, આ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
Crime News: માત્ર 200 રૂપિયા માટે દેશ સાથે દગો! પાકિસ્તાની એજન્ટોને ગુપ્ત માહિતી આપતા યુવકની ગુજરાત ATSએ કરી ધરપકડ
Crime News: માત્ર 200 રૂપિયા માટે દેશ સાથે દગો! પાકિસ્તાની એજન્ટોને ગુપ્ત માહિતી આપતા યુવકની ગુજરાત ATSએ કરી ધરપકડ
Team India New ODI Jersey: ટીમ ઈન્ડિયાને મળી નવી વનડે જર્સી, જાણો તેની ખાસીયત

શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'

Religion: શનિવારે પીપળાના ઝાડની આ રીતે કરો પૂજા, તમારા ઘરે આવશે દેવી લક્ષ્મી, ગ્રહ દોષ પણ થશે દૂર

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું

Embed widget