શોધખોળ કરો
Advertisement
આસામઃ તિનસુકિયામાં ઉગ્રવાદી હુમલો, ત્રણ જવાન શહીદ
ગૌહાટીઃ આસામના તિનસુકિયા જિલ્લામાં શનિવારે સંદિગ્ધ ઉગ્રવાદીઓએ સેનાના કાફલાની ગાડીને આઈઈડી બ્લાસ્ટ દ્વારા ઉડાવી દીધી. આ બ્લાસ્ટમાં ત્રણ જવાન શહીદ થઈ ગયા છે અને ચાર ઘાયલ થયા છે. આ ઘટના તિનસુકિયાના દિગબોઈની પાસે પેનગેરી વિસ્તારમાં સવારે 5-30 કલાકે થઈ.
હાલમાં સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સેના અનુસાર સાત જગ્યાએ પર આઈઈડી બ્લાસ્ટ થયા છે.
બ્લાસ્ટ બાદ સુરક્ષાબળોએ જવાબી કાર્યવાહી કરી પરંતુ હજુ સુધી કોઈ ઉગ્રવાદીના માર્યા ગયાના સમાચાર નથી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, ઉગ્રવાદીઓએ રસ્તાની બન્ને બાજુએ સૈન્ય વાહન પર ગોળીબારી કરી. રસ્તાની બન્ને બાજુ જંગલ વિસ્તાર છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, ઉગ્રવાદીઓએ રસ્તાની બન્ને બાજુથી સૈન્ય વાહન પર અંધાધૂંધ ગોળીબારી કરી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement