શોધખોળ કરો

J&K: બારામુલામાં આતંકી હુમલો, એક જવાન શહીદ, સેના હાથ ધરશે સર્ચ ઓપરેશન

શ્રીનગર: રવિવારે રાત્રે સાડા દસ વાગે બારામુલા સ્થિત 46 રાષ્ટ્રીય રાઈફલ્સ અને બીએસએફના કેમ્પો પર લગભગ 6 આતંકવાદીઓએ ફિદાયિન હુમલો કર્યો હતો. અથડામણમાં એક પણ આતંકી માર્યા ગયા હોવાના અહેવાલ હજી સુધી આવ્યા નથી. હુમલામાં બીએસએફનો એક સંત્રી શહીદ થઈ ગયો હતો. લશ્કર અને બીએસએફના પાંચ જવાનો પણ ઘાયલ થયા છે. જો કે સુરક્ષાકર્મીઓની ચોક્કસાઈને કારણે આતંકવાદીઓ કેમ્પમાં નહોતા ઘૂસી શક્યા. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં ભારતીય લશ્કરની સર્જિકલ સ્ટ્રાઇકના ત્રણ દિવસ બાદ આતંકવાદીઓએ આ હુમલો કર્યો છે. ઉરી હુમલાના માત્ર 14 દિવસની અંદર જમ્મુ-કાશ્મીરમાં ભારતીય લશ્કર ઉપર આ બીજો મોટો હુમલો છે. રાત્રે સાડા 12 વાગ્યે સ્થિતિ કાબૂમાં હોવાની લશ્કરે જાહેરાત કરી હતી. વધુ હુમલાની આશંકાએ સમગ્ર રાજ્યમાં લશ્કર અને અર્ધસૈનિક દળોને એલર્ટ કરી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય રાઈફલ્સ આતંકવાદીઓ સામેના અભિયાનનું સંચાલન કરે છે. દરમિયાન બીએસએફના મહાનિર્દેશકે ગૃહપ્રધાન રાજનાથ સિંહને આખીયે ઘટનાની માહિતી આપી છે. બીજી તરફ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલે પણ મોડી રાતે ગૃહપ્રધાન સાથે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજનાથ સિંહ સોમવારે કાશ્મીરની બે દિવસની મુલાકાતે જવાના છે. આતંકીના બે જૂથે 46 રાષ્ટ્રીય રાઈફલ્સના કેમ્પ પર રાત્રે સાડા દસ વાગે હુમલો કર્યો હતો. એક જૂથે પાર્કના રસ્તે કેમ્પમાં જ્યારે બીજા જૂથે ઝેલમ નદી તરફથી ઘૂસવાનો પ્રયાસ કર્યો. ગ્રેનેડ ફેંક્યા. સૈન્યએ આતંકીઓને કેમ્પમાં ઘૂસતા અટકાવ્યા હતા. સૈન્યએ સામનો કરતાં આતંકી અંધારાનો લાભ ઉઠાવીને અહીં-તહીં છુપાઈને બે મોરચામાં ફાયરિંગ કરવા લાગ્યા. સૈન્ય અને બીએસએફે સાથે મળીને કાર્યવાહી કરી. રાત્રે લગભગ પોણા 12 વાગ્યે ફાયરિંગ બંધ થઈ ગયું. બચેલા આતંકવાદીઓને ઘેરીને સર્ચ અભિયાન શરૂ કરી દીધું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Apple નું Siri એન્ટી-હિન્દુ , નથી બોલતું 'જય શ્રી રામ', જાણો કોણે લગાવ્યો આ ગંભીર આરોપ
Apple નું Siri એન્ટી-હિન્દુ , નથી બોલતું 'જય શ્રી રામ', જાણો કોણે લગાવ્યો આ ગંભીર આરોપ
Japan PM India Visit: ભારત-જાપાન વચ્ચે 4 મહત્વના કરાર, તાકાઇચીને પીએમ મોદીએ ગણાવી બહેન
Japan PM India Visit: ભારત-જાપાન વચ્ચે 4 મહત્વના કરાર, તાકાઇચીને પીએમ મોદીએ ગણાવી બહેન

વિડિઓઝ

જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારી, વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબક્યા 3 લોકો
Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath | સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
Embed widget