શોધખોળ કરો

અયોધ્યા રામ મંદિરના ટ્ર્સ્ટ માટે 15 સભ્યોના નામની જાહેરાત, SCના સિનિયર વકીલ પરાસરનનો કરાયો સમાવેશ

કેન્દ્રીય કેબિનેટમાં બુધવારે રામ મંદિર નિર્માણ માટે ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ ના ગઠનના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. તેના બાદ રામ મંદિર ટ્ર્સ્ટના 15 સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી છે.

નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે કેન્દ્ર સરકારે એક ટ્ર્સ્ટ બનાવવાની જાહેરાત કરી છે. મોદી કેબિનેટમાં બુધવારે રામ મંદિર ટ્રસ્ટને મંજૂરી મળી હતી. તેના બાદ હવે આ ટ્ર્સ્ટના સભ્યોના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં 15 લોકોના નામની જાહેરાત કરવામાં આવી છે.  અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદમાં હિન્દુ પક્ષના મુખ્ય વકીલ રહેલા 92 વર્ષીય કે.પરાશરનને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે 9 ફેબ્રુઆરી સુધી રામ મંદિર માટે ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો હતો. 1. કે પરાશરન ( સુપ્રીમ કોર્ટના વકિલ) 2. શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજ (પ્રયાગરાજ) 3. જગતગુરૂ મધવાચાર્ય સ્વામી ( કર્ણાટકના પેજાવર મઠના પીઠાધીશ્વર) 4. યુગપુરૂષ પરમાનંદજી મહારાજ (અખંડ આશ્રમ હરિદ્વારના પ્રમુખ) 5. સ્વામી ગોવિંદ દેવગિરીજી મહારાજ (પ્રવચન કર્તા) 6. વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા (અયોધ્યાના રાજપરિવારના વંશજ) 7. ડૉ. અનિલ મિશ્ર ( હોમિયોપેથિક ડોક્ટર) 8. શ્રી કામેશ્વર ચૌપાલ (પટના) 9. મહંત દિનેન્દ્ર દાસ (નિર્મોહી અખાડા, અયોધ્યા) 10. બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા નામિત 11. બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા નામિત 12. કેન્દ્રના પ્રતિનિધિ 13. રાજ્યના પ્રતિનિધિ 14. અયોધ્યાના ડીએમ 15. ટ્ર્સ્ટી દ્વારા નામિત ચેરમેન કેન્દ્રીય કેબિનેટમાં બુધવારે રામ મંદિર નિર્માણ માટે ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ ના ગઠનના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. સંસદમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ટ્રસ્ટ બનાવવાનો પ્રસ્તા રાખ્યો. તેમણે કહ્યું કે, કેબિનેટની બેઠકમાં સરકારે આ નિર્ણય કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આ મદ્દાને લઈને સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર એક યોજના તૈયાર કરી છે. પીએમ મોદીએ કહ્યું, કરોડો દેશવાસીઓની જેમ જ મારા હૃદયની નજીક છે. આ વિષય પર વાત કરવી એ મારું સૌભાગ્ય સમજું છું. તેમણે કહ્યું, ‘આ વિષય શ્રીરામ જન્મભૂમિ સાથે જોડાયે છે. આ વિષય છે અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર સાથે જોડાયેલ છે.’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
રાષ્ટ્રગાનની જેમ 'વંદે માતરમ' ને આપવું પડશે સન્માન; નહીં તો...રાષ્ટ્રગીતને લઈ સરકાર લાવી રહી છે નવું બિલ
રાષ્ટ્રગાનની જેમ 'વંદે માતરમ' ને આપવું પડશે સન્માન; નહીં તો...રાષ્ટ્રગીતને લઈ સરકાર લાવી રહી છે નવું બિલ
E20 પેટ્રોલ પર ચોમાસાનું સંકટ! વરસાદમાં ભેજ શોષી રહ્યું છે ઇથેનોલ, પેટ્રોલ પંપ સંચાલકોએ આપી ચેતવણી
E20 પેટ્રોલ પર ચોમાસાનું સંકટ! વરસાદમાં ભેજ શોષી રહ્યું છે ઇથેનોલ, પેટ્રોલ પંપ સંચાલકોએ આપી ચેતવણી

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આગામી 7 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Rain Forecast: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આગામી 7 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
Hydrogen Fuel Train: PM મોદીએ ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેનને આપી લીલી ઝંડી! જાણો કેટલા દેશો પાસે છે આ ટેકનોલોજી
Hydrogen Fuel Train: PM મોદીએ ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેનને આપી લીલી ઝંડી! જાણો કેટલા દેશો પાસે છે આ ટેકનોલોજી
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Embed widget