આ આયુર્વેદિક દવા લેવાથી કોરોનાના દર્દીઓમાં ઓક્સિજનનું પ્રમાણ તરત વધી જાય છે ? જાણો મોદી સરકારે શું કહ્યું?
કોરોનાની મહામારી વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર કોરોનાના અનેક ઘરગથ્થુ ઉપાયની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આવી જ એક કોરોનાના ઉપાય હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આયુર્વૈદિક ત્રિલોક્ય ચિંતામણી રસ ઓક્સિજન લેવલ વધારવામાં કારગર છે. શું છે સત્ય જાણો

કોરોનાની મહામારી વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર કોરોનાના અનેક ઘરગથ્થુ ઉપાયની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આવી જ એક કોરોનાના ઉપાય હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આયુર્વૈદિક ત્રિલોક્ય ચિંતામણી રસ ઓક્સિજન લેવલ વધારવામાં કારગર છે. શું છે દાવો જાણીએ..
શું આયુર્વૈદ દવાથી વધે છે ઓક્સિજન લેવલ?
કોરોનાની મહામારી વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જોરદાર રીતે વાયરલ થઇ રહી છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આયુર્વૈદિક ત્રિલોક્ય ચિંતામણી રસ નામની દવા ઓક્સિજન લેવલ વધારવામાં કારગર છે. પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે,1-1 ગોળી દિવસમાં ત્રણ વખત આપવાથી ઓક્સિજન લેવલ તરત જ મેન્ટેઇન કરી શકાય છે. જે હંમેશા બની રહેશે.આ એક આયુર્વૈદિક દવા છે.
આયુર્વૈદ દવા ઓક્સિજન લેવલ મેઇન્ટેન કરવામાં કારગર છે?
સોશિયલ મીડિયા પર વાયરલ આ પોસ્ટની પ્રેસ ઇન્ફર્મેશન ઓફ ઇન્ડિયાની ફેક ચેક ટીમે તપાસ કરી. આ વાયરસ પોસ્ટ મામલે તપાસ કરતા ફેકચેક ટીમને જાણવા મળ્યું કે, કોરોનામાં ઓક્સિજન લેવલને મેન્ટેઇન કરવામાં આયુર્વૈદિક દવા ત્રિલોક્ય ચિંતામણી કારગર છે, તેનું હજું સુધી કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ નથી મળ્યુ. ટૂંકમાં ફેક ચેક ટીમે આ દાવાને ખોટો સાબિત કર્યો છે. આ પોસ્ટની વાયરલ ખબર ભ્રામક હોવાનું સામે આવ્યું છે.