શોધખોળ કરો

નોટબંધીનો વિરોધ કરનારા રાષ્ટ્રદ્રોહી છે: બાબા રામદેવ

નવી દિલ્લી: નોટબંધી પર વિપક્ષ મોદી સરકારના વિરોધમાં છે. આમ આદમીને પડી રહેલી મુશ્કેલીને કારણે વિપક્ષ મોદી સરકારની આલોચના કરી રહ્યું છે, ત્યારે યોગગુરૂ બાબા રામદેવનો મોદીને સાથ મળી રહ્યો છે. બાબા રામદેવે કહ્યું નોટબંધીનો વિરોધ કરી રહેલા રાષ્ટ્રવિરોધી છે. બાબા રામદેવે કહ્યું નોટબંધીથી સસ્તા વ્યાજદરે લોન મળશે. ઉલ્લેખનિય છે કે નોટબંધીના 13માં દિવસે પણ બેંક અને એટીએમ બહાર લોકોની ભીડ યથાવત છે. મોદીનો બચાવ કરતા રામદેવે કહ્યું મોદીએ રાષ્ટ્રહિતમાં જે કામ કર્યું છે તેમાં સંત સમાજ તેમની સાથે છે. જે નોટબંધીનો વિરોધ કરી રહ્યા છે તે અમારા માટે રાષ્ટ્રદ્રોહ જેવા છે. બાબા રામદેવે કહ્યું નોટબંધીના કારણે આતંકવાદ અને નક્સલવાદ પર સૌથી મોટો પ્રહાર થયો છે. બાબા રામદેવે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે જે લોકો હેરાફેરી કરે છે તેમને છોડવામાં નહી આવે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sasaram Railway Station: સાસારામ-પટના પેસેન્જર ટ્રેનમાં લાગી આગ, રેલવે સ્ટેશન પર મચી અફરાતફરી

Kerala CM Oath Ceremony: કેરળમાં આજે વીડી સતીશન લેશે CM પદના શપથ, IUMLને મળશે 5 મંત્રી પદ

આવતીકાલનું હવામાન: આગામી 14 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70 kmph ની ઝડપે પવન ફૂંકાશે

Oil Crisis: મિડલ ઇસ્ટના તણાવ વચ્ચે 20 હજાર ટન LPG લઈને ટેન્કર ‘સિમી’ સુરક્ષિત પહોંચ્યું કંડલા

વિડિઓઝ

Gujarat Congress : ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ | ચાવડાનું રાજીનામું આપનાર નેતાને કરાયા સસ્પેન્ડ
Amit Shah On Congress : દુરબીન લઈને કોંગ્રેસને શોધીએ તો પણ કોંગ્રેસ દેખાતી નથી , અમિત શાહના પ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : અસહ્ય ગરમીથી રાહત ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનો નશો
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલમાં લાલિયાવાડી નહીં ચાલે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
China Earthquake: ચીનમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી, બેના મોત
China Earthquake: ચીનમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી, બેના મોત
Sasaram Railway Station: સાસારામ-પટના પેસેન્જર ટ્રેનમાં લાગી આગ, રેલવે સ્ટેશન પર મચી અફરાતફરી
Sasaram Railway Station: સાસારામ-પટના પેસેન્જર ટ્રેનમાં લાગી આગ, રેલવે સ્ટેશન પર મચી અફરાતફરી
Stock Market Crash: ટ્રમ્પની ધમકી...ફરી શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો ઘટાડો

Vehicle Number Plate: વાહનમાં કેમ અલગ અલગ કલરની હોય છે નંબર પ્લેટ? જાણો તમામનું મહત્વ

માત્ર 2 મિનિટનો ટેસ્ટ અને માતા-બાળક બંનેના જીવન સુરક્ષિતિ, જાણો ગર્ભાવસ્થા માટે કેમ છે જરુરી?

US એર શોમાં સામસામે ટકરાયા બે F-18 ફાઈટર જેટ, પાયલટ્સનો થયો બચાવ, VIDEO

W, W,W W...મિશેલ સ્ટાર્કે બોલથી વર્તાવ્યો કહેર, રાજસ્થાન રોયલ્સને હરાવીને દિલ્હીએ પ્લેઓફની આશા રાખી જીવંત

CSK vs SRH Preview: ચેન્નઈ માટે આજે 'કરો યા મરો' મેચ, પ્લેઓફની રેસમાં ટકી રહેવા SRH માટે જીત જરૂરી

Embed widget