શોધખોળ કરો

શુક્રવારે બેંકોની રાષ્ટ્રવ્યાપી હડતાળ, આજના ચેકનાં નાણાં છેક સોમવારે મળશે

નવી દિલ્હીઃ ડિફોલ્ટર્સ સામે કડક કાર્યવાહી કરવા અને બેંકોનુ ખાનગીકરણ રોકવાની માંગણી સાથે યુનાઇટેડ ફોરમ બેંક યુનિયન્સે આવતી કાલે 29 જુલીએ દેશવ્યાપી હડતાલનુ એલાન આપ્યુ છે. જેના કારણે કરોડો રૂપિયાનુ કલીયરીંગ ખોરવાઇ જશે અને  આજે એટલે કે ગુરૂવારે ભરેલા ચેકની રકમ ખાતેદારને સોમવારે મળશે. આ હડતાલમાં તમામ રાષ્ટ્રીયકૃત બેંકોના તમામ વર્ગના કર્મચારીઓ જોડાશે, જેના કારણે આ બેંકોનુ કામકાજ ખોરવાઇ જશે. આ હડતાલને કારણે ગુરૂવાર અને શુક્રવાર એમ બે દિવસની બેન્કીંગ કામગીરીને અસર થશે. આજે બેંકમાં જમા થનારા ચેકોનું આવતી કાલે કલીયરીંગ નહી થાય. આવતી કાલે બેંક બંધ હોવાથી કલીયરીંગ હાથ ધરી શકાશે નહી. આ સંજોગોમાં શનિવારના રોજ બેંકોમાં શુક્રવાર અને શનિવાર એમ બે દિવસનું ભેગુ કલીયરીંગ જમા થશે. આજે જમા થયેલા કલીયરીંગનું રિટર્ન શનિવારના રોજ થશે અને તેની ક્રેડીટ સાંજે ખાતામાં જમા મળશે. પરિણામે આ રકમ સોમવારે ઉઘડતી બેંકે ઉપાડી શકાશે. હાલ તમામ બેંકોનુ કલીયરીંગ એનપીસીઆઇમાં કરવામાં આવે છે. આવતીકાલે ખાનગી અને સહકારી બેંકો ચાલુ રહેવાની છે પરંતુ કલીયરીંગ થશે કે નહી એ નક્કી નથી.    આવતીકાલે હડતાલ સંદર્ભે કર્મચારીઓએ આજે ઠેર-ઠેર દેખાવો કર્યા હતા. આવતીકાલે પણ દેખાવોનુ આયોજન કરવામાં આવેલ છે. ગુજરાતના 25,000 જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત

આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા

બંગાળના સોનારપુરમાં TMC નેતા અભિષેક બેનર્જી પર હુમલો: કહ્યું- 1 મહિનો પણ નથી થયો ત્યાં તો....

લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આ દમ લાવશે દમ
Hun To Bolish | હું તો બોલીશ | સત્યમેવ જયતે
Hun To Bolish | હું તો બોલીશ | ક્રાઈમ કંટ્રોલ કે આઉટઓફ કંટ્રોલ ?
Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ

ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ

અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...

શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?

Embed widget