શોધખોળ કરો

Bank Holiday:આગામી સપ્તાહ બેન્ક 4 દિવસ રહેશે બંધ, જાણો કઇ તારીખે છે બેન્ક હોલિડે

Bank Holiday Next Week: 8ડિસેમ્બરથી શરૂ થતા અઠવાડિયામાં ચાર દિવસ બેંકો બંધ રહેશે, જાણીએ ક્યાં દિવસ ક્યા રાજ્યોમાં આ 4 દિવસ બેન્ક હોલિડે છે..

Bank Holiday Next Week:ડિસેમ્બરમાં નાતાલ અને નવા વર્ષની પૂર્વ સંધ્યા સહિત અનેક સ્પેશિયલ ડેના કારણે બેંકો બંધ રહેશે. આવતા અઠવાડિયાની વાત કરીએ તો, 8 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી ચાર દિવસ બેંકો બંધ રહેશે. ચાલો જોઈએ કે આવતા અઠવાડિયે કયા દિવસો બેંકો બંધ રહેશે જેથી આપણે તે મુજબ  બેંકિંગ કામનું પ્લાનિંગ કરી શકીએ. શકીએ.

ભારતીય રિઝર્વ બેંક (RBI) ની રજાઓની યાદી મુજબ, દર રવિવારે અને મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે. આ સમય દરમિયાન બેંકો દેશભરમાં બંધ રહે છે. વધુમાં, પ્રાદેશિક અને સ્થાનિક તહેવારોના આધારે બેંક રજાઓ રાજ્યથી રાજ્યમાં બદલાય છે. આ આવતા અઠવાડિયામાં બેંકો શનિવાર અને રવિવાર સહિત ચાર દિવસ બંધ રહેશે. બે બેંક રજાઓ એવી છે જે રજાએ કેટલાક પ્રદેશમાં હશે જ્યારે કેટલાકમાં નથી હોતી.

9 અને 12 ડિસેમ્બરે ક્યાં રજા રહેશે?
મંગળવાર, 9 ડિસેમ્બરે કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે. આનો અર્થ એ થયો કે કેરળમાં આ દિવસે બેંકો બંધ રહેશે. 2025 માં સ્થાનિક સરકારી સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓને કારણે બેંક રજા જાહેર કરવામાં આવી છે. આ બે સ્થળો ઉપરાંત, દેશના બાકીના ભાગોમાં મંગળવારે બેંકો ખુલ્લી રહેશે. મેઘાલયમાં શુક્રવાર, 12 ડિસેમ્બરે બેંકો બંધ રહેશે. પા તોગન નેંગમિંજા સંગમાની પુણ્યતિથિ નિમિત્તે શિલોંગમાં બેંકો બંધ રહેશે. શુક્રવારે દેશભરમાં બેંકો રાબેતા મુજબ કાર્યરત રહેશે.

ડિસેમ્બરમાં 18 રજાઓ
આ પછી, 13 સપ્ટેમ્બર, શનિવાર, દેશભરમાં બેંકો બંધ રહેશે, કારણ કે તે મહિનાનો બીજો શનિવાર છે. RBI એ દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંક રજા ફરજિયાત કરી છે. વધુમાં, રવિવારે પણ બેંકો બંધ રહેશે.

ભારતીય રિઝર્વ બેંકે ડિસેમ્બર 2025 માં 18 બેંક રજાઓની જાહેરાત કરી છે, જેમાંથી ઘણી રાજ્ય પ્રમાણે બદલાય છે. 25 ડિસેમ્બરે નાતાલ માટે બેંકો દેશભરમાં બંધ રહેશે, જ્યારે અન્ય ઘણી રજાઓ ફક્ત અમુક શહેરોમાં જ લાગુ પડશે. જેથી ગ્રાહકોઓ શાખાની મુલાકાત લેતા પહેલા સ્થાનિક હોલિડે લિસ્ટ ચેક કરવી હિતાવહ છે.                                                                   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget