શોધખોળ કરો

બાઈક પર બહાર નીકળતા પહેલા થઈ જાવ સાવધાન, મોદી સરકારે બનાવ્યા નવા આકરા નિયમો?

આઇઆરએડી એપને સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જરૂરિયાત અનુસાર વિકસિત કરવામાં આવશે અને જરૂરિયાત હોવા પર તેમાં ફેરફાર કરવામાં આવશે.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે મોટરસાઇકલ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જે અનુસાર બાઇકના બંન્ને તરફ ડ્રાઇવરની સીટની પાછળ હેન્ડ હોલ્ડ હોવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ વાહનની પાછળ બેસનારા લોકોની સુરક્ષા માટે ફરજિયાત કરવામાં આવ્યું છે. તે સિવાય બાઇકના પાછળ બેસનારાઓ માટે બંન્ને તરફ ફૂટ્રેજને પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. ગાઇડલાઇન અનુસાર બાઇકના પાછળના પૈડાની ડાબી તરફ ઓછામાં ઓછું અડધો ભાગ સુરક્ષિત રીતે કવર હોવો જોઇએ. જેનાથી વાહનની પાછળ બેસનારના કપડા પૈડામાં ફસાવવાનો ખતરો ઓછો થઇ જશે. પરિવહન મંત્રાલયે બાઇકમાં ઓછા વજનના કન્ટેનર લગાવવા માટે પણ ગાઇડલાઇન જાહેર કરી છે. તે અનુસાર કન્ટેનરની લંબાઇ 550 મિમી, પહોળાઇ 510 મિમિ, અને ઉંચાઇ 500 મિમીથી વધુ ન હોવી જોઇએ. જો કન્ટેનરને પાછળની સવારીના સ્થાન પર લગાવવામાં આવે છે તો બીજો વ્યક્તિ તે બાઇક પર બેસી નહીં શકે. બીજી તરફ સરકારે દેશભરમાં એકીકૃત સડક દુર્ઘટના ડેટાબેસ પરિયોજના તથા તેના સંબંધિત એપ બનાવવાની તૈયારીમાં છે. જેનાથી દુર્ઘટનાના આંકડાઓ તરત એકઠા કરવામાં મદદ મળશે. પરિવહન મંત્રાલયે કહ્યુ કે, તેમણે કર્ણાકટ અને ઉત્તર પ્રદેશના કેટલાક પસંદગીના જિલ્લાઓમાં અધિકારીઓને આઇઆરએડી એપની ટ્રેનિંગ માટે કાર્યક્રમ આયોજીત કર્યો છે. હવે સૂચનોના આધાર પર આ એપમાં રાજ્ય સાથે સંબંધિત પરિવર્તન કરવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે, આઇઆરએડી એપને સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જરૂરિયાત અનુસાર વિકસિત કરવામાં આવશે અને જરૂરિયાત હોવા પર તેમાં ફેરફાર કરવામાં આવશે. હાલમાં આઇઆરએડી એપ એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર ઉપબલ્ધ છે અને જલદી તે આઇઓએસ જેવા અન્ય પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ રહેશે.
પરિવહન મંત્રાલયે કહ્યું કે, આઇઆરએડીને જલદી આખા દેશમાં લાગુ કરાશે. પ્રથમ તબક્કામાં આ યોજના છ રાજ્યોમાં લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રાજ્યમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુનો સમાવેશ થાય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget