શોધખોળ કરો

લેહ-લદ્દાખના બર્ફીલા પહાડોનો આનંદ માણવો છે સસ્તામાં, તો નોંધાવો રેલવેના આ ટૂર પેકેજમાં નામ, જાણો કેટલો થશે ખર્ચ......

IRCTC Leh ladakh Tour Package 2022: જો તમે પહાડો પર ફરવાના શોખીન છો, તો આઇઆરસીટીસી તમારા માટે લેહ-લદ્દાખનો શાનદાર પેકેજ લઇને આવ્યુ છે,

IRCTC Tour Package: આઇઆરસીટીસી તમારા માટે લેહ-લદ્દાખ ફરવાનો શાનદાર મોકો લઇને આવ્યુ છે, આ પેકેજમાં તમારી યાત્રા 7 રાત અને 8 દિવસની રહેશે. જાણો આની પુરેપુરી ડિટેલ્સ....... 

IRCTC Leh ladakh Tour Package 2022: જો તમે પહાડો પર ફરવાના શોખીન છો, તો આઇઆરસીટીસી તમારા માટે લેહ-લદ્દાખનો શાનદાર પેકેજ લઇને આવ્યુ છે, આ પેકેજમાં ઓછા ખર્ચમાં તમે લદ્દાખની સુંદર જગ્યાઓની સફર કરી શકશો. જાણો આ ટૂર પેકેજ સાથે જોડાયેલી તમામ જાણકારી....... 

આઇઆરસીટીસી સમય સમય પર પોતાના યાત્રીઓ માટે ખાસ પેકેજ લઇને આવે છે, વળી, લદ્દાખના પેકેજમાં તમને પ્રતિ વ્યક્તિ 43,910 રૂપિયા ખર્ચ કરવા પડશે અને તમારી યાત્રા 7 રાત અને 8 દિવસની હશે. આ 8 દિવસની યાત્રામાં તમે વેલી, લેહ, નુબ્રા, ટટુર્ક અને પેગોંગની સેર કરી શકશો. તમારી યાત્રાની શરૂઆત ફ્લાઇટથી કરવામાં આવશે. 

ખાસ વાત છે કે આઇઆરસીટીસીના આ ટૂર પેકેજમાં યાત્રીઓને ટ્રાવેલ ઇન્શ્યૉરન્સ અને ઇમર્જન્સીમાં ઓક્સિજન સિલિન્ડર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. આ પેકેજ માટે બુકિંગ તમે આઇઆરસીટીસીની અધિકારિક વેબસાઇટ itctctourism.com પર જઇને કરાવી શકો છો, કે પછી રિઝનલ ઓફિસમાં જઇને પણ બુકિંગ કરાવી શકો છો.

આ પણ વાંચો........ 

મોટા સમાચાર : કોમવેલ્થ ગેમ્સમાં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, વેઇટ લિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુએ મેળવ્યો ગોલ્ડ મેડલ

RBI Tokenization Rule: ઑનલાઈન બેંકિંગ ફ્રોડ રોકવા RBI એ ઉઠાવ્યું આ પગલું, જાણો શું છે નિયમ

Shrawan 2022 Mantra: શિવજીના 5 ચમત્કારી મંત્ર, શ્રાવણમાં આ મંત્રોના જાપથી પ્રસન્ન થાય છે ભોળાનાથ

India Covid-19 Update: ભારતમાં કોરોના કાબુમાં હોવા છતાં જુલાઈ મહિનામાં નોંધાયા 5.35 લાખથી વધુ કેસ

Commonwealth Games Schedule: આજે કોમનવેલ્થમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર, જાણો 31 જૂલાઇનું આખું શેડ્યૂલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
"દરેકને મરવું છે, પણ ગંગાના કિનારે મરે…..": મહાકુંભની નાસભાગ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુલડોઝર પર બબાલ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને ડામ કેમ ?Mega Demolition Drive: દ્વારકા અને જામનગરમાં ચાલી રહેલ ડિમોલિશન મુદ્દે રેન્જ IGની પ્રેસ કોન્ફરન્સPM Modi: કોંગ્રેસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું કર્યું અપમાન: પ્રધાનમંત્રી મોદીના સોનિયા ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
"દરેકને મરવું છે, પણ ગંગાના કિનારે મરે…..": મહાકુંભની નાસભાગ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
8મું પગાર પંચ: કર્મચારીઓને ઝટકો! પગારમાં માત્ર 10 થી 30 ટકાનો વધારો થશે?
8મું પગાર પંચ: કર્મચારીઓને ઝટકો! પગારમાં માત્ર 10 થી 30 ટકાનો વધારો થશે?
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
Embed widget