શોધખોળ કરો

RJD, JDU કે BJP, બિહારમાં કોણ બનશે સૌથી મોટી પાર્ટી ? એક્ઝિટ પોલે તમામને ચોંકાવ્યા

બિહાર વિધાનસભા ચૂંટણીમાં 243 બેઠકો માટે બે તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના પરિણામો હવે સામે આવી ગયા છે.

Bihar election exit poll 2025: બિહાર વિધાનસભા ચૂંટણીમાં 243 બેઠકો માટે બે તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના પરિણામો હવે સામે આવી ગયા છે. MATRIZE IANS ના એક્ઝિટ પોલ મુજબ, NDA રાજ્યમાં ફરીથી સરકાર બનાવવા માટે તૈયાર છે. NDA 147 થી 167 બેઠકો જીતવાની ધારણા છે. મહાગઠબંધનને 70 થી 100 બેઠકો જીતવાનો અંદાજ છે. આ એક્ઝિ પોલ મુજબ, નીતિશ કુમારની JDU રાજ્યના તમામ પક્ષોમાં સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. RJD મહાગઠબંધનમાં સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી રહ્યો છે.

NDA - 147-167 બેઠકો (MATRIZE IANS)

BJP - 65-73 બેઠકો
JDU - 67-75 બેઠકો
LJP (R) - 7-9 બેઠકો
HAM - 4-5 બેઠકો
RLM - 1-2 બેઠકો 

મહાગઠબંધન પાસે કેટલી બેઠકો હશે ?

આ દરમિયાન, MATRIZE IANS ના એક્ઝિટ પોલ મુજબ, મહાગઠબંધનને 70-90 બેઠકો મળવાની ધારણા છે. આ એક્ઝિટ પોલ મુજબ, મહાગઠબંધનમાં RJD સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યું છે. કોંગ્રેસનો આંકડો 10-12 બેઠકો સુધી મર્યાદિત છે.

મહાગઠબંધન - 70-90 બેઠકો

RJD - ​​53-58 બેઠકો
કોંગ્રેસ - 10-12 બેઠકો
VIP - 1-4 બેઠકો
ડાબેરી પક્ષો - 9-14 બેઠકો

બિહારમાં બહુમતી માટે આંકડો

બિહારમાં બહુમતી માટે જાદુઈ આંકડો 122 છે. રાજ્યમાં કુલ 243 વિધાનસભા બેઠકો છે. બિહારમાં મતદાનનો બીજો તબક્કો મંગળવારે (11 નવેમ્બર) થયો હતો. 20 જિલ્લાઓમાં 122 બેઠકો પર મતદાન થયું હતું. બિહારમાં મતદાનનો પ્રથમ તબક્કો 6 નવેમ્બરે થયો હતો. આ સમયગાળા દરમિયાન, 18 જિલ્લાઓની 121 બેઠકો પર મતદાન થયું હતું. 

IANS મેટ્રિક્સના એક્ઝિટ પોલના પરિણામોમાં  NDA ગઠબંધનને 147-167 બેઠકો જીતવાનો અંદાજ છે. બીજી તરફ,  ઈન્ડિયા ગઠબંધનને 70-90 બેઠકો જીતવાનો અંદાજ છે. આ સિવાય  અન્યોના ખાતામાં 2-6 બેઠકો મળી રહી છે. આ એક્ઝિટ પોલના પરિણામોમાં બિહારમાં  NDA સરકાર બનવાનો અંદાજ છે.

ચાણક્ય સ્ટ્રેટેજીના એક્ઝિટ પોલ મુજબ, NDA ને 130-138 બેઠકો, મહાગઠબંધનને 100-108 બેઠકો અને અન્યને 3-5 બેઠકો મળી શકે છે. આ સર્વે મુજબ ભાજપને 70-75 બેઠકો, JDU ને 52-57, LJP (રામવિલાસ) ને 14-19, HAM ને 0-2 બેઠકો અને RLM ને 2-3 બેઠકો મળી શકે છે.

પોલસ્ટાર્ટ મુજબ, NDA 45 ટકા, મહાગઠબંધન 40  ટકા અને અન્યોને 15  ટકા મત મળી શકે છે.          

(Disclaimer: બીજા તબક્કાની ચૂંટણી સાથે બિહારની તમામ 243 બેઠકો માટે મતદાન પૂર્ણ થયું છે. દેશ ચૂંટણી પરિણામોની રાહ જોઈ રહ્યો છે. વિવિધ સર્વે એજન્સીઓએ બિહારમાં એક્ઝિટ પોલ કર્યા છે. એબીપી ન્યૂઝે પોતાનો સર્વે કર્યો નથી.)  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Advertisement

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 
jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
Embed widget