શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનું હેલીકોપ્ટર તાર સાથે અથડાયું, થયો આબાદ બચાવ
બિહારમાં ચૂંટણી પ્રચાર કરીને પરત ફરી રહેલા ભાજપ નેતા રવિશંકર પ્રસાદનું હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું.
![કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનું હેલીકોપ્ટર તાર સાથે અથડાયું, થયો આબાદ બચાવ Bihar Elections 2020: Narrow escape of Ravi Shankar Prasad in chopper rotor blade crash કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનું હેલીકોપ્ટર તાર સાથે અથડાયું, થયો આબાદ બચાવ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/18015231/ravi-shankar.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પટનાઃ બિહારમાં ચૂંટણી પ્રચાર કરીને પરત ફરી રહેલા ભાજપ નેતા રવિશંકર પ્રસાદનું હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પટના એરપોર્ટ પર થયેલી દુર્ઘટનામાં હેલિકોપ્ટરની પાંખિયા ક્ષતિગ્રસ્ત થયા હતા. હેલીકોપ્ટરમાં રવિશંકર પ્રસાદ, મંગલ પાંડે, સંજય ઝા હાજર હતા.
જાણકારી મુજબ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનું હેલીકોપ્ટર તાર સાથે ટકારાયું હતું. ચૂંટણી સભા ખતમ કરીને પટના પરત ફરતી વખતે આ દુર્ઘટના થઈ હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)