(Source: ECI/ABP News/ABP Majha)
Bihar Politics: BJP-JDU નું તૂટ્યું ગઠબંધન, આવા મીમ્સ થયા વાયરલ
Bihar Political Crisis: બિહારમાં ભાજપ અને જેડીયુ વચ્ચેનું ગઠબંધન તૂટી ગયું છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજીનામું આપશે.
Bihar Political Crisis: બિહારમાં ભાજપ અને જેડીયુ વચ્ચેનું ગઠબંધન તૂટી ગયું છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજીનામું આપશે. બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ કુમાર અને તેજસ્વી યાદવ મળવા જઈ રહ્યા છે. આ પછી બંને રાજભવન જઈ શકશે. લગભગ ચાર વાગ્યાની આસપાસ જવાની વાત છે.
Nitish Kumar after every two years.😄😀😁#BiharPolitics pic.twitter.com/Y7dK8mzxYU
— Alok Kumar (@alocksone) August 9, 2022
આરજેડીના સૂત્રોએ ANIને જણાવ્યું કે લાલુ પ્રસાદ યાદવ પણ દરેક એંગલ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. જો કે તેજસ્વી યાદવ બધું જ કરી રહ્યા છે. બીજી તરફ બિહારમાં NDA ગઠબંધન તૂટ્યા બાદ ભાજપ કોર ગ્રુપની બેઠક યોજવા જઈ રહી છે. આ માટે પાંચ વાગ્યાનો સમય રાખવામાં આવ્યો છે.
Classic #NitishKumar is back
— HIMANSHU KUMAR (@himanshuk398) August 9, 2022
😅🤣🤣#BiharPolitics pic.twitter.com/dc2jhLkLNZ
બિહારમાં બીજેપી નેતા અને ઉદ્યોગ મંત્રી શાહનવાઝ હુસૈનને આ મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો હતો પરંતુ તેમણે કંઈપણ કહેવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું કે બિહારમાં કાયદાનું શાસન છે. જ્યારે બિહારમાં રાજકીય ઉથલપાથલ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તેઓ હાલમાં ઉદ્યોગ મંત્રી તરીકે વાત કરી રહ્યા છે. બિહારમાં શું થઈ રહ્યું છે તેની તેમને જાણ નથી. તેમજ કોઈએ તેને બોલાવ્યો ન હતો. તેમણે વધુમાં કહ્યું કે બિહારના લોકોએ એનડીએમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
That's the tweet 😂#NitishKumar#BiharPolitics pic.twitter.com/0dRdyMCIw0
— AYUSH SRIVASTAVA 🇮🇳 (@An_Eagle_Views) August 9, 2022
ED on their way #BiharPolitics pic.twitter.com/4hJBV37u18
— Ex Bhakt ➐ (@exbhakt_) August 9, 2022
old political experts comments
— Prakash_chaudhary9 (@Pk_jatt9) August 9, 2022
Hopefully end result will be same🤣🤣🤣#BiharPolitics pic.twitter.com/ocU8gl6sL9
Story Of Every #BiharPolitics Crisis. pic.twitter.com/CmE8hQicQg
— Prof. Boies Pilled Bell 🪄 (@Lil_Boies45) August 9, 2022
ED to opposition leaders....... #BiharPolitics #GodiMedia pic.twitter.com/DqWqy6YLMm
— Official B&D 🦹♀️ (@Me_Maryada_man) August 8, 2022
Nitish Kumar to his latest alliance partner every few years :
— सुशांत राज (@x_x_stranger) August 9, 2022
#Biharpolitics #Bihar pic.twitter.com/k4vS347Zfy
Pendulum Chacha in every two , year #BiharPolitics pic.twitter.com/eLsfrO2udJ
— vishal roy (@vishalr04390192) August 9, 2022
Current Situation at PMO .😂👇#BiharPolitics #NitishKumar pic.twitter.com/8LwiRz1FVY
— Thanos Pandit ™ (@Thanos_pandith) August 9, 2022
This is what Nitish Kumar did with BJP #BiharPolitics pic.twitter.com/ZCIhzOtwnO
— ᵀʰᵒʳ (@Stormtweets_) August 9, 2022
Common Bihari thinking :
— Akash shukla 🇮🇳 (@akashabbott) August 9, 2022
"Kya din aa gaya hai, sote hain NDA govt me, uthte hain UPA govt me."
😂#BiharPoliticalCrisis #NitishKumar #Bihar #BiharPolitics pic.twitter.com/DuUoJFdfo7
normal people to andhbhakt #BiharPolitics pic.twitter.com/S4TKy9oKMq
— DaWayThug 📢 (@djirnol1) August 9, 2022
Just JDU things#BiharPolitics #NitishKumar pic.twitter.com/1S39HbzTco
— Hariom Thakkar👨⚕️🩺⚕️ (@Hariom_0702) August 9, 2022
BJP, nitish kumar & RJD for last few years in Bihar. #BiharPolitics#NitishKumar
— Hariom Thakkar👨⚕️🩺⚕️ (@Hariom_0702) August 9, 2022
pic.twitter.com/DEXCS5sP6v
Nitish Kumar ends alliance with BJP #NitishKumar #BiharPolitics pic.twitter.com/4YuIzpiHhG
— Rishabh Shrivastava (@Writer_Rishabh) August 9, 2022