શોધખોળ કરો
Railways: સીનિયર સિટીજનને ટ્રેનમાં મળે છે આ ખાસ સુવિધા, આજે જ તેના વિશે જાણી લો
Railways: સીનિયર સિટીજનને ટ્રેનમાં મળે છે આ ખાસ સુવિધા, આજે જ તેના વિશે જાણી લો
પ્રતિકાત્મક તસવીર
1/6

ભારતીય રેલવે તેમના મુસાફરોને તમામ પ્રકારની સુવિધાઓ આપવાનો દાવો કરે છે. જેમાં દરેક વય અને વર્ગના મુસાફરો માટે વિવિધ સુવિધાઓનો સમાવેશ થાય છે. રેલવે 60 વર્ષ કે તેથી વધુ વયના પુરૂષોને અને 58 વર્ષ કે તેથી વધુ વયની મહિલાઓને વરિષ્ઠ નાગરિકો માને છે. રેલવે તેના વરિષ્ઠ નાગરિકોની મુસાફરોની પણ સંપૂર્ણ કાળજી રાખે છે.
2/6

મોટા ભાગના લોકો રેલ મુસાફરી દરમિયાન આ વૃદ્ધ મુસાફરો માટે ઉપલબ્ધ ઘણી સુવિધાઓથી વાકેફ નથી. આવો, ચાલો જાણીએ આવી ત્રણ શાનદાર સુવિધાઓ વિશે જેનો વરિષ્ઠ નાગરિક મુસાફરો સરળતાથી લાભ લઈ શકે છે.
Published at : 10 Dec 2025 03:10 PM (IST)
આગળ જુઓ
Advertisement





















