શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં ભાજપ નેતાના સહિત પરિવારના 5 લોકોની હત્યા: હત્યા કેમ કરાઈ તેને લઈને પોલીસે આપ્યું કારણ? જાણો વિગત

જલગાંવ એસપી પંજાબરાવ ઉગાલેએ જણાવ્યું હતું કે, ખરાત, તેમના ભાઈ સુનીલ ખરાત, પુત્ર રોહિત, પ્રેમ સાગર અને તેમના મિત્ર સુમિત ફેડરે પર ઘરની બહાર હુમલો કરવામાં આવ્યો

મુંબઈ: જલગાંવ જિલ્લાના ભુસાવલમાં ભાજપના નેતા અને કોર્પોરેટર રવિન્દ્ર ખરાત સહિત પાંચ લોકોની અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી. હુમલો રાત્રે 9:30 વાગ્યાની આસપાસ તેમના ઘરની બહાર કરવામાં આવ્યો હતો. જલગાંવ એસપી પંજાબરાવ ઉગાલેએ જણાવ્યું હતું કે, ખરાત, તેમના ભાઈ સુનીલ ખરાત, પુત્ર રોહિત, પ્રેમ સાગર અને તેમના મિત્ર સુમિત ફેડરે પર ઘરની બહાર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે ત્રણનું સારવાર દરમિયાન મોત થયું હતું. મહારાષ્ટ્રમાં ભાજપ નેતાના સહિત પરિવારના 5 લોકોની હત્યા: હત્યા કેમ કરાઈ તેને લઈને પોલીસે આપ્યું કારણ? જાણો વિગત પોલીસના જણાવ્યા પ્રમાણે, હત્યા કરવા માટે હુમલાખોરે બંદૂક અને ચપ્પાનો ઉપયોગ કર્યો હતો. હત્યા કર્યાં બાદ હુમલાખોર ફરાર થઈ ગયા હતા. એસપીએ જણાવ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ આ મામલો કૌટુંબિક વિવાદનો લાગી રહ્યો છે. ત્રણ લોકોને અટકાયતમાં લઈને પૂછપરછ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ભાજપ નેતાના સહિત પરિવારના 5 લોકોની હત્યા: હત્યા કેમ કરાઈ તેને લઈને પોલીસે આપ્યું કારણ? જાણો વિગત ઘટનાના સમયે મારામારી પણ થઈ હતી તેમાં બે આરોપી ઘાયલ થયા હતા. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહ્યું છે. હાલ ભૂસાવલના સમતા નગરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાથી ભુસાવલની સાથે આખા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ સૂત્રોના મતે પરસ્પર ઝઘડામાં આ હત્યા થઈ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi: ફરીથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી, 69% રેટિંગ સાથે ટોચ પર; જુઓ ટોપ-10 નેતાઓનું લિસ્ટ

કેદારનાથથી અત્યાર સુધીમાં 9099 યાત્રીઓનું રેસ્ક્યૂ, હજુ પણ હજારો ફસાયા છે, ધામમાં 250 શ્રદ્ધાળુઓ હાજર

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાથી 66 દર્દીના સારવાર દરમિયાન મોત, 57નો રિપોર્ટ પોઝિટિવ

હિમાચલમાં વાદળ ફાટવાથી 50ના મોત, 190 રસ્તા પર ટ્રાફિક બ્લોક; 7 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી...

ABP Premium

વિડિઓઝ

Kutch News: ભુજમાં કોંગ્રેસ કાર્યકર્તા પર મહિલા કોંસ્ટેબલના અપમાનનો આરોપHu to Bolish | હું તો બોલીશ |  બેન પકડાવશે બુટલેગરોને?Hun to Bolish | હું તો બોલીશ | રોડ ગોતી લોGujarat Police | ગુજરાત પોલીસમાં હવે ASIની સીધી ભરતી નહી થાય,  ગૃહ વિભાગે જાહેર કર્યો પરિપત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: ફરીથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી, 69% રેટિંગ સાથે ટોચ પર; જુઓ ટોપ-10 નેતાઓનું લિસ્ટ
PM Modi: ફરીથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી, 69% રેટિંગ સાથે ટોચ પર; જુઓ ટોપ-10 નેતાઓનું લિસ્ટ
કેદારનાથથી અત્યાર સુધીમાં 9099 યાત્રીઓનું રેસ્ક્યૂ, હજુ પણ હજારો ફસાયા છે, ધામમાં 250 શ્રદ્ધાળુઓ હાજર
કેદારનાથથી અત્યાર સુધીમાં 9099 યાત્રીઓનું રેસ્ક્યૂ, હજુ પણ હજારો ફસાયા છે, ધામમાં 250 શ્રદ્ધાળુઓ હાજર
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાથી 66 દર્દીના સારવાર દરમિયાન મોત, 57નો રિપોર્ટ પોઝિટિવ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાથી 66 દર્દીના સારવાર દરમિયાન મોત, 57નો રિપોર્ટ પોઝિટિવ
હિમાચલમાં વાદળ ફાટવાથી 50ના મોત, 190 રસ્તા પર ટ્રાફિક બ્લોક; 7 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી...
હિમાચલમાં વાદળ ફાટવાથી 50ના મોત, 190 રસ્તા પર ટ્રાફિક બ્લોક; 7 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી...
10,000 રૂપિયાની SIPથી કરોડપતિ બનવાની તક, જાણો કેટલો સમય લાગશે

રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલના પગલે? આ ઈશારા જણાવી રહ્યા છે કોંગ્રેસ સાંસદ છે દિલ્હી સીએમના રસ્તે

Junagadh News: પૂર્વ મંત્રી જવાહાર ચાવડાએ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાને પત્ર લખી શું કર્યો કટાક્ષ? જાણો

આ રાજ્યની 50 લાખ મહિલાઓ માટે સમારા સમાચાર, સરકાર દર મહિને આપશે 1000 રૂપિયા

Embed widget