શોધખોળ કરો

દલિત વર્કરની હત્યા કરી લાશ ઝાડ પર લટકાવી દીધી, પીઠ પાછળ લખ્યું- BJPમાં કામ કરશો તો આવી હાલત થશે

નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળના પુરુલિયામાં બીજેપીની એક દલિત કાર્યકર્તાની હત્યા કરી તેની લાશને ઝાડ સાથે લટકાવી દેવામાં આવી હતી. તેની લાશ પાછળ એક પોસ્ટર લગાવવામાં આવ્યું હતું જેના પર લખ્યું હતું કે, બીજેપી માટે કામ કરનારા લોકોની હાલત આવી જ થશે. એક રિપોર્ટ પ્રમાણે, સુપઢિહ ગામની પાસે જંગલમાં એક વૃક્ષ પર બીજેપીના દલિત કાર્યકર્તાની લાશ લટકાવતા ખળભળાટ મચી ગયો છે. મૃતકની ઓળખ 18 વર્ષીય ત્રિલોચન મહતોના રૂપમાં થઇ છે. બીજેપીના નેતાઓએ કહ્યું કે, કેટલાક બુકાનીધારી લોકોએ તે યુવકને ઉઠાવી ગયા હતા અને તેની હત્યા કરી દીધી હતી. બીજેપી અધ્યક્ષ અમિત શાહે પણ આ ઘટનાને ટ્વિટર પર પોસ્ટ કરી હતી. ભાજપના નેતાઓએ દાવો કર્યો હતો કે હાલિયા પંચાયત ચૂંટણીમાં બીજેપી તરફથી ત્રિલોચને સક્રીય કામગીરી કરી હતી જેને કારણે તેની હત્યા કરી દેવામાં આવી હતી. અને તેની લાશ પાછળ પોસ્ટર લગાવી લખ્યું હતું કે, ઓછી ઉંમરમાં બીજેપી માટે કામ કરનારાઓની આવી હાલત થાય છે. પુરુલિયાના પોલીસ અધિકારી જોય બિસ્વાસે કહ્યું કે, બીજેપી કાર્યકર્તાની હત્યા મામલે તપાસ ચાલી રહી છે. શરૂઆતના તપાસમાં જાણવા મળ્યું છે કે આ આંતરિક ઝઘડાનો કેસ છે. જિલ્લા અધ્યક્ષ વિદ્યાસાગર ચક્રવર્તીએ આરોપ લગાવ્યો હતો કે, આ ટીએમસીના ગુંડાઓનું કામ છે. આ હત્યા પાછળ કોઇ અન્ય નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કારગિલ યુદ્ધમાં અમારા ઘણા સૈનિકો...', 25 વર્ષ પછી પાકિસ્તાની આર્મી ચીફનું મોટું કબૂલાતનામું

પૂજા ખેડકર પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, તાત્કાલિક અસરથી ભારતીય વહીવટી સેવામાંથી દૂર કરી

મોદી સરકાર આરામથી પસાર કરાવી લેશે વકફ સંશોધન બિલ? રાજ્યસભામાં NDA પાસે આટલું સંખ્યાબળ, સમજો - પૂરું ગણિત

ગંદા વીડિયો જોયા તો ઘરેથી ઉઠાવી જશે પોલીસ, આ કાયદા હેઠળ જેલની હવા ખાવી પડશે
ગંદા વીડિયો જોયા તો ઘરેથી ઉઠાવી જશે પોલીસ, આ કાયદા હેઠળ જેલની હવા ખાવી પડશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | ગૃહમંત્રીશ્રી હવે તો જાગોHun to Bolish | હું તો બોલીશ | આ લસણથી સાવધાન !Ganesh Chaturthi 2024: આજથી ગણેશોત્સવનો ધામધૂમથી પ્રારંભ, વિધ્નહર્તાને આવકારવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલRajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં, ડૉક્ટરે વૃદ્ધાને સારવાર ન આપી હોવાનો આરોપ લાગ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કારગિલ યુદ્ધમાં અમારા ઘણા સૈનિકો...', 25 વર્ષ પછી પાકિસ્તાની આર્મી ચીફનું મોટું કબૂલાતનામું
'કારગિલ યુદ્ધમાં અમારા ઘણા સૈનિકો...', 25 વર્ષ પછી પાકિસ્તાની આર્મી ચીફનું મોટું કબૂલાતનામું
પૂજા ખેડકર પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, તાત્કાલિક અસરથી ભારતીય વહીવટી સેવામાંથી દૂર કરી
પૂજા ખેડકર પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, તાત્કાલિક અસરથી ભારતીય વહીવટી સેવામાંથી દૂર કરી
મોદી સરકાર આરામથી પસાર કરાવી લેશે વકફ સંશોધન બિલ? રાજ્યસભામાં NDA પાસે આટલું સંખ્યાબળ, સમજો - પૂરું ગણિત
મોદી સરકાર આરામથી પસાર કરાવી લેશે વકફ સંશોધન બિલ? રાજ્યસભામાં NDA પાસે આટલું સંખ્યાબળ, સમજો - પૂરું ગણિત
ગંદા વીડિયો જોયા તો ઘરેથી ઉઠાવી જશે પોલીસ, આ કાયદા હેઠળ જેલની હવા ખાવી પડશે
ગંદા વીડિયો જોયા તો ઘરેથી ઉઠાવી જશે પોલીસ, આ કાયદા હેઠળ જેલની હવા ખાવી પડશે
કામની વાતઃ સુકન્યા સમૃદ્ધિ ખાતામાં આવતા મહિનાથી શું બદલાઈ જશે? જાણો વિગતે

હરિયાણા ચૂંટણીમાં ભાજપનું ટેન્શન વધારવાની તૈયારીમાં ખેડૂતો, કરી દીધી આ મોટી જાહેરાત

Ganesh Chaturthi 2024: જો ઘરે ગણપતિ બિરાજમાન હોય તો આ વસ્તુઓને ભૂલથી પણ ઘરમાં ન લાવશો

જામનગરમાં જામી લાડુ સ્પર્ધા: પુરુષે 12 તો મહિલાએ 9 અને બાળકે 5 લાડુ ખાઈને જીતી સ્પર્ધા, જુઓ Video

Embed widget