શોધખોળ કરો

જમ્મુ-કાશ્મીરમાં જવાનો પર હુમલાથી બોલીવૂડ ગુસ્સામાં, કહ્યું- આ વાતને ભુલાવી નહી શકાય

મુંબઈ: જમ્મુ-કાશ્મીરમાં પુલવામામાં આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 30થી વધારે જવાનો શહીદ થયા છે. આ ઉરી કરતા પણ મોટો આતંકી હુમલો છે. બોલીવૂડે પણ ભારતીય સૈનિકો પર થયેલા હુમલાની નિંદા કરતા શહીદોના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે ટ્વિટ કરતા લખ્યું, CRPFના જવાનો પર થયેલો આતંકી હુમલો માનવામાં ન આવે તેવો છે. ભગવાન શહીદોની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને દુખ સામે લડવાની શક્તિ આપે. આપણે તેને ભૂલી નહી શકીએ.
અજય દેવગને ટ્વિટ કરતા લખ્યું, આ હુમલો ભયાનક છે. ગુસ્સાને શબ્દોમાં લખી ન શકાય. અભિષેક બચ્ચને ટ્વીટ કરતા લખ્યું, પુલવામાથી ભયાનક ખબર આવી છે. આજે જ્યારે લોકો પ્રેમનો તહેવાર ઉજવી રહ્યા છે, ત્યારે નફરત કરનારાઓએ કાયરતાનું કામ કર્યું છે. શહીદોને પરિવાર સાથે મારી સહાનુભૂતિ છે. ફિલ્મ ડાયરેક્ટર મધુર ભંડારકરે ટ્વીટ કર્યું, જવાનો પર થયેલા હુમલાથી દુખી છું. શહીદોના પરિવાર અને બહાદુર જવાનો સાથે મારી સહાનુભૂતિ. હું ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની કામના કરૂ છું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અખિલેશ યાદવનું મોટું નિવેદન,
અખિલેશ યાદવનું મોટું નિવેદન, "અમે બધા લોકો મળીને નીતિશ કુમારને પ્રધાનમંત્રી..."
JDU એ CM પદ માટે ઠોક્યો દાવો, ધારાસભ્યોની માંગ , 'નિશાંત કુમારને બનાવવામાં આવે મુખ્યમંત્રી'

દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 

Russian oil: ભારતને તેલ ખરીદવા માટે 'પરવાનગી'ની જરૂર નથી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોળી સમાજમાં કેમ પડ્યા બે ભાગ ?
Hun To Bolish | હું તો બોલીશ | આ પનીર ન ખાતા
Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 

ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન

પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ

8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?

Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 

T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર

Embed widget