National Herald Case: ED એ દિલ્હીમાં નેશનલ હેરાલ્ડ ઓફિસ સીલ કરી
Breaking News Updates: દેશ-દુનિયા, રમત ગમત, રાજકારણ ના બ્રેકિંગ ન્યૂઝ જાણવા અમારી સાથે જોડાયેલા રહો.
LIVE
Background
Breaking News Updates 3rd August 2022: ઇંગ્લેન્ડના બર્મિંઘમમાં રમાઇ રહેલી 22મી કૉમનવેલ્થ ગેમ્સનો આજે (3 ઓગસ્ટ) છઠ્ઠો દિવસ છે. ભારતે પાંચમા દિવસ સુધી 5 ગૉલ્ડ સહિત 13 મેડલ જીત્યા છે. છઠ્ઠા દિવસ ભારતીય. ખેલાડીઓને 8 મેડલ મેચોમાં ઉતરવાનુ છે. આવામાં આજે ખુબ મેડલ આવવાની શક્યતા છે.
નેશનલ હેરાલ્ડ ઓફિસ સીલ
દિલ્હીમાં ઈડીએ નેશનલ હેરાલ્ડ ઓફિસ સીલ કરી છે. કોંગ્રેસના હેડ કવાર્ટર પાસે સુરક્ષા વધારવામાં આવી છે.
Additional police force deployed outside the AICC headquarters in Delhi pic.twitter.com/elZCIAdS5y
— ANI (@ANI) August 3, 2022
ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણીનાં આમ આદમી પાર્ટી કોને કરશે સપોર્ટ
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું, તેઓ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં Margaret Alva ને સપોર્ટ કરશે.
We will support Opposition's candidate Margaret Alva in the upcoming Vice Presidential polls: AAP MP Sanjay Singh pic.twitter.com/onguAKQQYB
— ANI (@ANI) August 3, 2022
નેન્સી પેલોસી તાઇવાનથી દક્ષિણ કોરિયા જવા થયા રવાના
#WATCH | US House Speaker Nancy Pelosi leaves from Taiwan after meeting Taiwanese President Tsai Ing-wen, in Taipei pic.twitter.com/5iSWfnupfQ
— ANI (@ANI) August 3, 2022
યસ બેંક, ડીએચએફએલ ફ્રોડ કેસમાં ઈડીએ કરી કાર્યવાહી
યસ બેંક અને ડીએચએફએલ ફ્રોડ કેસમાં ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈડીએ પીએમએલએ એક્ટ હેઠળ સંજય છાબરિયાની 251 કરોડ અને અવિનાશ ભોસલાની 164 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છે. અત્યાર સુધીમાં કુલ 1827 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ છે.
શ્રીલંકાના પ્રેસિડેન્ટે મોદી સરકારને લઈ શું કહ્યું
શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે કહ્યું, પીએમ મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકારે અમને જીવનનો શ્વાસ આપ્યો છે. મારા લોકો અને મારા પોતાના લોકો વતી હું પીએમ મોદી, સરકાર અને ભારતના લોકોનો આભાર વ્યક્ત કરું છું.
Govt of India under the leadership of PM Modi has given us a breath of life. On behalf of my people & that of my own, I convey our gratitude to PM Modi, Govt & the people of India: Sri Lankan President Ranil Wickremesinghe
— ANI (@ANI) August 3, 2022