શોધખોળ કરો
Advertisement
Budget 2020: પરંપરાગત 'હલવા સેરેમની' બાદ બજેટનું પ્રિન્ટિંગ કામ શરૂ
પરંપરાગત હલવા સેરેમની સાથે નાણાકિય વર્ષ 2020-21ના બજેટ દસ્તાવેજનુ પ્રિન્ઠિંગ કામ શરૂ થઈ ગયું છે.
નવી દિલ્હી: પરંપરાગત હલવા સેરેમની સાથે નાણાકિય વર્ષ 2020-21ના બજેટ દસ્તાવેજનુ પ્રિન્ઠિંગ કામ શરૂ થઈ ગયું છે. આ હલવા સેરેમનીમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ, નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુર સહિત નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજુ બજેટ એક ફેબ્રુઆરી 2020 રજૂ કરવામાં આવશે. હલવા સેરેમનીમાં એક મોટી કડાઈમાં હલવો તૈયાર કરવામાં આવે છે અને નાણા મંત્રાલયના તમામ કર્મચારીઓમાં તેને આપવામાં આવે છે. આહલવા સેરેમની સાથે લગભગ 100 કર્મચારીઓ બજેટ રજૂ ન થાય ત્યાં સુધી નોર્થ બ્લોકથી નીકળવાનું બંધ થઈ જશે. હલવા સેરેમનીને સત્તાવાર રીતે બજેટ પ્રિન્ટિંગની શરૂઆત માનવામાં આવે છે. બજેટ રજૂ થાય તે પહેલા હલવા સેરેમની યોજવાની પરંપરા છે.#HalwaCeremony marks the beginning of printing of budget documents Finance Minister @nsitharaman and MoS @ianuragthakur relish some halwa during the traditional ceremony with senior officials of @FinMinIndia pic.twitter.com/SeO4ASfTeh
— PIB India (@PIB_India) January 20, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement