શોધખોળ કરો

કોલકત્તા હાઇકોર્ટેના મમતા સરકારને નિર્દેશ- ડોક્ટરોને કામ પર પાછા ફેરવવા રાજી કરો

હાઇકોર્ટે રાજ્ય સરકારને કહ્યુ હતું કે, તે હડતાળ કરી રહેલા ડોક્ટરોને કામ પર પાછા ફરવા અને દર્દીઓને સામાન્ય સેવાઓ આપવા માટે રાજી કરે.

કોલકત્તાઃ કોલકત્તા હાઇકોર્ટે બે ડોક્ટરો પર થયેલા હુમલાના વિરોધમાં સરકારી હોસ્પિટલોના ડોક્ટરોની હડતાળ પર કોઇ વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કરી દીધો હતો. ચીફ જસ્ટિસ ટીબીએન રાધાકૃષ્ણન અને જસ્ટિસ સુવ્રા ઘોષની ખંડપીઠે  રાજ્ય સરકારને કહ્યુ હતું કે, તે હડતાળ કરી રહેલા ડોક્ટરોને કામ પર પાછા ફરવા અને દર્દીઓને સામાન્ય સેવાઓ આપવા માટે રાજી કરે. હાઇકોર્ટે મમતા બેનર્જીની સરકારને આ નિર્દેશ આપ્યા હતા. હાઇકોર્ટે એક જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન હડતાળ કરી રહેલા ડોક્ટરોને યાદ  અપાવ્યુ હતું કે, તેમણે તમામ દર્દીઓના ભલું કરવાની શપથ લીધી હતી. આ કેસની આગામી સુનાવણી 21 જૂનના રોજ કરવામાં આવશે. હાઇકોર્ટે સરકારને પૂછ્યું છે કે તેમણે ડોક્ટરોની સુરક્ષા માટે શું પગલા ભર્યા છે. નોંધનીય છે કે એક જૂનિયર ડોક્ટર સાથે મારપીટના કારણે રાજ્યભરમાં ડોક્ટરો હડતાળ કરી રહ્યા છે. બંગાળના ડોક્ટરોને આખા દેશમાંથી સમર્થન મળી રહ્યું છે. દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશના સહિત અનેક રાજ્યોના ડોક્ટરો પણ હડતાળ પર ઉતર્યા છે. અત્યાર સુધીમાં બંગાળમાં 43 ડોક્ટરોએ હડતાળના સમર્થનમાં રાજીનામું આપી દીધું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi High Court: કારનો દરવાજો ખોલતા સમયે દુર્ઘટના થાય તો કોણ હશે જવાબદાર? દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ

પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!

આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી

Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું
US Israel Iran War Update : મહાયુદ્ધનો આવી શકે છે અંત, પ્રસ્તાવ પર સહમતિ તો 15-20 દિવસમાં યુદ્ધવિરામ
Hun To Bolish: હું તો બોલીશ : રૂપિયા રળવાની રાજનીતિ!
Harsh Sanghavi : હારનું મંથન કરવાના બદલે કોંગ્રેસ ગુજરાતીઓને ગાળો આપે છે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
Delhi High Court: કારનો દરવાજો ખોલતા સમયે દુર્ઘટના થાય તો કોણ હશે જવાબદાર? દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ
Delhi High Court: કારનો દરવાજો ખોલતા સમયે દુર્ઘટના થાય તો કોણ હશે જવાબદાર? દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ
Iran US War: ટ્રમ્પે પણ ઈરાનની તાકાતનો કર્યો સ્વીકાર, કહ્યું-
Iran US War: ટ્રમ્પે પણ ઈરાનની તાકાતનો કર્યો સ્વીકાર, કહ્યું- "દુશ્મન શક્તિશાળી છે." યુદ્ધ સમાપ્ત કરવા અંગે શું કહ્યું?
ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની હાલમાં શું છે સ્થિતિ? સરકારે આપ્યો મોટો રિપોર્ટ

નોન સ્ટિક વાસણમાં ખાવાનું બનાવતા હોવ તો ચેતી જજો, નાના સ્ક્રેચથી પણ કેન્સર અને વંધ્યત્વનું છે જોખમ

ટ્રમ્પની ખતરનાક ધમકી: ‘એક રાતમાં આખા ઈરાનનો ખાતમો કરી શકીએ’, આવતીકાલે જ હુમલો...

IPL 2026 પોઈન્ટ ટેબલ: વરસાદે ધોઈ નાખી કોલકાતા પંજાબની મેચ, ફ્રી ના એક પોઈન્ટથી પંજાબને થયો મોટો ફાયદો!

Embed widget