શોધખોળ કરો

EVMમાં છેડછાટ કરવાના મુદ્દે બબાલ વધતા ચૂંટણી પંચે શું કહ્યું, જાણો વિગતે

ન્યૂઝ એજન્સી એએનઆઇની સાથે એક વિશેષ ઇન્ટરવ્યૂ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી એડીએમ વારાણસીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

UP Election Result 2022: યુપી સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીના પરિણામ આવી રહ્યાં છે. આ બધીની વચ્ચે ફરી એકવાર ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીન (EVM) પર બબાલ મચી ગઇ છે. આ વખતે સમાજવાદી પાર્ટીએ ગંભીર આરોપ લગાવ્યા છે. આ આરોપો પર હવે મુખ્ય ચૂંટણી કમિશનર  (CEC) સુશીલ ચંદ્રાએ EVM છેડછાડ મામલે મોટુ નિવદેન આપ્યુ છે. જાણો શું કહ્યું....

ન્યૂઝ એજન્સી એએનઆઇની સાથે એક વિશેષ ઇન્ટરવ્યૂ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી એડીએમ વારાણસીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કેમ કે તેમને રાજકીય પક્ષોના પ્રશિક્ષણ ઉદેશ્યો માટે EVMની અવરજવર વિશે સૂચિત કરવા માટે પ્રક્રિયાઓનુ પાલન  હતુ કર્યુ. 

EVMના છેડછાડ મુદ્દે ચૂંટણી પંચ -
મુખ્ય ચૂંટણી અધિકારી સુશીલ ચંદ્રાએ આગળ કહ્યું કે, 2004 થી સતત ઇવીએમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 2019 સુધી અમે દરેક મતદાન કેન્દ્ર પર વૉટર વેરિફાઇડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) બનાવી રાખવાનુ શરૂ કરી દીધુ છે, અને આને રાજકીય પાર્ટીના નેતાની હાજરીમાં સીલ કરી દેવામા આવે છે, સાથે તેમના સિગ્નેચર પણ લેવામાં આવે છે. ઇવીએમને સ્ટ્રૉંગ રૂમમાં રાખવામા આવે છે અને ચારેય બાજુ કેમેરાથી નજર રાખવામા આવે છે. રાજકીય પાર્ટીઓના એજન્ટ પણ ઇવીએમ પર નજર રાખે છે. આવામાં ઇવીએમ સાથે છેડછાડ કરવાનો કોઇ સવાલ જ પેદા થતો નથી. 

ઉલ્લેખનીય છે કે, વારાણસીમાં સમાજવાદી પાર્ટી દ્વારા ઇવીએમ પર સવાલો ઉઠાવવામા આવ્યા હતા, અને તેની સામે તપાસ કરવાની માંગ કરવામા આવી હતી. આ અંગે પહેલીવાર ચૂંટણી પંચે મોટુ નિવેદન આપીને બધાને જવાબ આપ્યો છે. 

આ પણ વાંચો--- 

ગુજરાત વિધાનસભામાં ભાજપની સરકારે સ્વીકાર્યુ- છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ત્રણ લાખ 64 હજાર 252 બેરોજગારો નોંધાયા

NEET UG Age Limit: NEET UG ની પરીક્ષામાં વયમર્યાદા હટાવાઈ, જાણો મોટા સમાચાર

CTET Result 2022 Announced: CTET નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક

ભારત માટે T-20 અને 2011નો વર્લ્ડકપ રમી ચૂકેલા આ ખેલાડીએ જાહેર કરી નિવૃત્તિ

IPL 2022, Gujarat Titans: હરાજીમાં કોઇએ ખરીદ્યો નહોતો, હવે ગુજરાત ટાઇટન્સમાં સામેલ થયો અફઘાનિસ્તાનનો આ વિસ્ફોટક બેટ્સમેન

ડુક્કરનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દુનિયાના સૌ પ્રથમ વ્યક્તિનું સર્જરીના બે મહિના બાદ મોત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ

CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર

Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક

Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો

Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો

Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો

Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ

Embed widget