શોધખોળ કરો

નવા વાયરસની દસ્તક! તાવ અને ઉધરસ પર કેન્દ્ર સરકારે જારી કરી એડવાયઝરી

Viral Fever: ભારતના ઘણા ભાગોમાં છેલ્લા બે મહિનામાં માંદગી અને લાંબી ઉધરસ સાથે ઈન્ફલ્યુએન્ઝાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ પણ આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે.

Influenza flu: દેશમાં બદલાતા હવામાનને કારણે મોટી સંખ્યામાં લોકો બીમાર પડી રહ્યા છે. છેલ્લા દિવસોથી લોકોમાં તાવ અને ઉધરસ ઝડપથી ફેલાઈ રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે દેશમાં એક નવો વાયરસ પ્રવેશ્યો છે. આ સવાલો વચ્ચે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ પણ આ અંગે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. ICMR નિષ્ણાતોએ કહ્યું છે કે ભારતમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી સતત ઉધરસ અને તાવનું કારણ 'ઈન્ફ્લુએન્ઝા-એ'નો 'H3N2' પેટા પ્રકાર છે. ICMR શ્વસન વાયરસથી થતા રોગો પર નજીકથી નજર રાખી રહ્યું છે. આ દરમિયાન ICMR અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ લોકોને એલર્ટ કર્યા છે.

નાના બાળકો અને વૃદ્ધો પર વધુ અસર

લાંબા સમય સુધી માંદગી અને લાંબી ઉધરસ સાથે છેલ્લા કેટલાક મહિનામાં ભારતના ઘણા ભાગોમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસ સામે ઝઝૂમ્યા બાદ હવે આ કેસોમાં થયેલા વધારાથી સામાન્ય લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ વાયરસની સૌથી વધુ અસર નાના બાળકોમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત 60 વર્ષથી વધુ ઉંમરના વડીલો જેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે અથવા તેઓ ડાયાબિટીસ, અસ્થમા અથવા હૃદય રોગના શિકાર છે.

5 થી 7 દિવસ સુધી તાવ રહે છે

IMAએ જણાવ્યું કે મોસમી તાવ 5 થી 7 દિવસ સુધી રહી શકે છે. આજકાલ તાવ અને ખાંસી ખૂબ ફેલાઈ રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. IMAની કમિટીએ કહ્યું કે તાવ 3 દિવસમાં પણ મટી શકે છે. પરંતુ ઉધરસ 3 અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે. H3N2 વાયરસ અન્ય પેટા પ્રકારો કરતાં વધુ હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ બને છે. નિષ્ણાતો કહે છે કે છેલ્લા બે-ત્રણ મહિનાથી તે સમગ્ર ભારતમાં ફેલાયો છે

તાવના લક્ષણો

- ઉધરસ

- ઉબકા

- ઉલટી

- સુકુ ગળું

- શરીરમાં દુખાવો

- ઝાડા

શું કરવું અને શું ન કરવું તે જાણો

  • તમારા હાથને પાણી અને સાબુથી નિયમિત ધોવા.
  • ચહેરા પર માસ્ક પહેરો અને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો.
  • તમારા નાક અને મોંને સ્પર્શ કરવાનું ટાળો.
  • ખાંસી અને છીંકતી વખતે તમારા નાક અને મોંને યોગ્ય રીતે ઢાંકો.
  • હાઇડ્રેટેડ રહો અને પુષ્કળ પ્રવાહી પીવો.
  • તાવ અને માથાનો દુખાવો હોય તો પેરાસીટામોલ લો.
  • હાથ મિલાવવાનું ટાળો.
  • જાહેર સ્થળોએ થૂંકશો નહીં.
  • બીજાની નજીક બેસીને ખાવું નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget