શોધખોળ કરો

આ કારણે કેટલીક વ્યક્તિને નથી મળતી સફળતા, આ 4 સ્ટેપને અનુસરવાથી અચૂક મળે છે સિદ્ધિ, જાણો સક્સેસ મંત્ર

Chanakya Niti:ચાણક્યની માનીએ તો વ્યક્તિ જ્યારે ખોટી આદતોને જીવનમાં પ્રવેશવા દે છે. તો તે તેના લક્ષ્યથી ભટકી જાય છે. અથવા તો તેમને એ સફળતા પ્રાપ્ત નથી થતી. જેના માટે તેમણે સપના જોયા હોય,. સફળતા માટે વ્યક્તિએ ખોટી આદતોથી દૂર રહેવું જોઇએ. જો આપ કોઇ મોટું લક્ષ્ય લઇને આગળ જઇ રહ્યાં હો તો બહુ ઝડપથી આ ખોટી આદતોને દૂર કરી દેવી જોઇએ. જીવનમાં શિસ્ત., સમય પાલન સહિતની કેટલીક આદતો દૂર કરવી જોઇ

Chanakya Niti:ચાણક્યની માનીએ તો વ્યક્તિ જ્યારે ખોટી આદતોને જીવનમાં પ્રવેશવા દે છે. તો તે તેના લક્ષ્યથી ભટકી જાય છે. અથવા તો તેમને એ સફળતા પ્રાપ્ત નથી થતી. જેના માટે તેમણે સપના જોયા હોય,. સફળતા માટે વ્યક્તિએ ખોટી આદતોથી દૂર રહેવું જોઇએ. જો આપ કોઇ મોટું લક્ષ્ય લઇને આગળ જઇ રહ્યાં હો તો બહુ ઝડપથી આ ખોટી આદતોને દૂર કરી દેવી જોઇએ. જીવનમાં શિસ્ત., સમય પાલન સહિતની કેટલીક આદતો દૂર કરવી જોઇએ. 

ચાણક્ય નિતી:  દરેક વ્યક્તિ જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા ઇચ્છે છે. સફળતા પ્રાપ્ત કરવા માટે દરેક  વ્યક્તિ તેમના સ્તરે દરેક શક્ય પરિશ્રમ કરે છે અને પ્રયાસ પણ કરે છે. પરંતુ ક્યારેક ક્યારેક કોઇ વ્યક્તિ તે સફળતાને પ્રાપ્ત નથી કરી શકતો., જેની તેને કલ્પના હતી. 

ચાણક્ય નિતી કહે છે કે, વ્યક્તિને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જોઇએ. વ્યક્તિએ ખોટી આદતોથી હંમેશા દૂર રહેવું જોઇએ. આવો જાણીએ  કઇ આદતોની જીવનમાંથી દૂર કરવાથી સફળતા મળે છે.

ગલત સંગતથી દૂર રહો
ચાણક્ય નિતી અનુસાર વ્યક્તિએ તેની સંગતને લઇને હંમેશા ગંભીર રહેવું જોઇએ. ગલત સંગત પ્રગતિમાં બાધક બને છે. જે આ વાતને સમય રહેતા સમજી જાય છે. તે પ્રગતિ કરી શકે છે. 

પરિશ્રમથી દૂર ન ભાગો
ચાણક્ય કહે છે કે, પરિશ્રમમાં જ જીવનનું લક્ષ્ય છુપાયેલું છે. જે વ્યક્તિ ખાસ તો યુવાવસ્થામાં પરિશ્રમ નથી કરતો, તે વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા પ્રાપ્ત નથી કરતી શકતો. તેથી વ્યક્તિએ ક્યારેય પરિશ્રમ ન કરવો જોઇએ. 

અધીરા ન બનવું
સફળતા માટેની બીજી શરત એ પણ છે કે, ધીરજ બનાવી રાાખવી. સફળતા માટે અધીરા ન બનવું અને ઉતાવળમાં કોઇ એવી ભૂલ ન કરવી જે સફળતા માટે બાાધક બને માટે ધેર્ય રાખવું જરૂરી છે. 

દરેક કાર્યને સમયસર કરો
જે લોકો સમયની કિંમત નથી કરતા. તેને સફળતા ક્યારેય હાંસિલ નથી થતી. સમય જ જિંદગી છે. જે સમયનો વેડફાટ કરે છે. તે આગળ જઇને પસ્તાય છે. જીવનમાં શિસ્તને ઉતારવાથી સમયસર દરેક કાર્ય થાય છે. સમયરસ દરેક કાર્ય પૂર્ણ કરવા પણ સફળતા માટેનું એક મહત્વનું સોપાન છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat prostitute racket caught : સુરતમાંથી ઝડપાયું હાઈપ્રોફાઇલ રેકેટ, મુંબઈથી લવાતી હતી યુવતીઓGovabhai Rabari : 'રસ અને સાંજથી દૂર રહો', દારૂ-અફીણથી દૂર રહેવા ગોવાભાઈ રબારીની સમાજને અપીલDelhi Air Pollution:દિલ્હીમાં હવા પ્રદુષણમાં સતત વધારો, જાણો કયા વિસ્તારમાં નોંધાયો સૌથી વધુ AQI?Jhansi Medical College Fire News: ભયાનક દુર્ઘટનામાં 10 બાળકોના મોત Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Myths Vs Facts: સવારે ખાલી પેટ જીરું અને અજમાનું પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાતમાં કેટલી છે સચ્ચાઈ
Myths Vs Facts: સવારે ખાલી પેટ જીરું અને અજમાનું પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાતમાં કેટલી છે સચ્ચાઈ
Box Office Collection: બોક્સ ઓફિસ પર 'ધ સાબરમતી રિપોર્ટ' ની ફિક્કી શરૂઆત, જાણો પ્રથમ દિવસનું કલેક્શન
Box Office Collection: બોક્સ ઓફિસ પર 'ધ સાબરમતી રિપોર્ટ' ની ફિક્કી શરૂઆત, જાણો પ્રથમ દિવસનું કલેક્શન
Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ
Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ
Embed widget