શોધખોળ કરો

ચંદ્રયાન-2નું હાર્ડ લેન્ડિંગ થવાનું કારણ શું હતું? સરકારે કર્યો મોટો ખુલાસો, જાણો વિગતે

વૈજ્ઞાનિક ઉદ્દેશ્હ્ય માટે ઓર્બિટર તમામ આઠ સ્વદેશી વૈજ્ઞાનિક ઉપકરણ ડિઝાઈન પ્રમાણે કામ કરી રહ્યાં છે.

નવી દિલ્હીઃ સરકારે બુધવારે ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરની હાર્ડ લેન્ડિંગના મામલે દેશને જાણકારી આપી. પીએમઓમાં રાજ્ય મંત્રી ચિતેન્દ્ર સિંહે લોકસભામાં એક સવાલનો લેખિત જવાબ આપતા કહ્યું કે, ચંદ્રયાન-2નું હાર્ડ લેન્ડિંગ એટલા માટે થયું કારણ કે તેના અવરોહણ (ઉતરવા) સમયે ગતિ નક્કી પેરામીટર સાથે મેચ ન થઈ શકી. અવકાશ વિભાગની જવાબદારી સંભાળી રહેલા જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, પ્રથમ તબક્કાનું અવરોણ ચંદ્રથી 30 થી 7.4 કિલોમીટર દૂર કરવામાં આવ્યું હતું  અને તે સમયે યાનના લેંડરની ઝડપ 1683 મીટરથી ઘટીને 146 પ્રતિ સેકન્ડ થઈ ગઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, લેન્ડિંગના બીજા તબક્કા દરમિયાન આ ઝડપ પહેલા ડિઝાઈન કરેલ વેલ્યૂ કરતા પણ વધારે હતી. જેના કારણે વિક્રમનું 500 મીટરના ગાળામાં જ હાર્ડ લેન્ડિંગ થયુ. જોકે ટેક્નોલોજીના બાકીના કમ્પોનેંટ, લોન્ચ, ઓર્બિટર ક્રિટિકલ મનુવર, લેંડર સેપરેશન, ડી-બૂસ્ટ અને રફ બ્રેકિંગ ફેઝ સફળતાપૂર્વક પાર પડ્યા હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિક ઉદ્દેશ્હ્ય માટે ઓર્બિટર તમામ આઠ સ્વદેશી વૈજ્ઞાનિક ઉપકરણ ડિઝાઈન પ્રમાણે કામ કરી રહ્યાં છે અને મહત્વનો ડેટા પુરો પાડી રહ્યાં છે. સટીક લોંચ અને ઓર્બિટરની કુશળતાના કારણે ઓર્બિટરની મિશન લાઈફ 1 વર્ષના બદલે સાડા 7 વર્ષ થઈ ગઈ છે તેમ જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ

'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો

GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 

Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 

રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 

Embed widget