Chhattisgarh Elections: છત્તીસગઢ ચૂંટણીને લઈ કૉંગ્રેસે કમિટીઓની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખીને કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્ય માટે કમિટીઓને મંજૂરી આપી છે.
Chhattisgarh News: છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખીને કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્ય માટે કમિટીઓને મંજૂરી આપી છે. પાર્ટીની કોર કમિટીમાં સીએમ ભૂપેશ બઘેલ અને ડેપ્યુટી સીએમ ટીએસ સિંહ દેવના નામ સામેલ છે. આ ઉપરાંત કોમ્યુનિકેશન કમિટી, ચૂંટણી પ્રચાર કમિટી અને પ્રોટોકોલ કમિટીની રચના કરવામાં આવી છે જેમાં કોંગ્રેસના ઘણા મોટા નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને લઈને કૉંગ્રેસ પાર્ટી દ્વારા અત્યારથી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે. કૉંગ્રેસના નેતા કુમારી શૈલજાએ સંયોજક બનાવવામાં આવ્યા છે. આ સિવાય ઘણા દિગ્ગજ નેતાઓને પાર્ટીએ મહત્વનું સ્થાન આપ્યું છે.
Congress president Mallikarjun Kharge approves the constitution of committees for ensuing Assembly elections in Chhattisgarh. pic.twitter.com/MgTm5Yqd2S
— ANI (@ANI) September 11, 2023
પાર્ટીએ આ નેતાઓને કોર કમિટીમાં સ્થાન આપ્યું છે
કુમારી શૈલજાને સંયોજક બનાવવામાં આવ્યા છે. જ્યારે અન્ય સભ્યોમાં સીએમ ભૂપેશ બઘેલ, દીપક બૈજ, ટી.એસ. સિંહ દેવ, ડૉ.ચરણદાસ મહંત, તામ્રધ્વજ સાહુ અને શિવકુમાર ડહરીયા.
ચૂંટણી પ્રચાર સમિતિ
ડૉ. ચરણદાસ મહંત- અધ્યક્ષ
ભૂપેશ બઘેલ
ટી.એસ. સિંહ દેવ
તામ્રધ્વજ સાહુ
રવીન્દ્ર ચાબે
મો. અકબર
ડો.શિવકુમાર ડહરીયા
કવાસી લખમા
પ્રેમસાઈ સિંહ ટેકામ
અનિલા ભેંડિયા
જયસિંહ અગ્રવાલ
અમરજીત ભગત
ગુરુ રુદ્ર કુમાર
મોહન મરકમ
ઉમેશ પટેલ
સંત કુમાર નેતામ
જ્યોત્સના મહંત
રાજીવ શુક્લા
રણજીત રંજન
ફૂલો દેવી નેતામ
કે.ટી.એસ. તુલસી
ધનેન્દ્ર સાહુ
સત્યનારાયણ શર્મા
અમિતેશ શુક્લ
યૂડી મિંજ
અરુણ વોરા
રામ કુમાર યાદવ
દેવતી કર્મ
લાખેશ્વર બઘેલ
કિસ્મત લાલ નંદ
કુંવરસિંહ નિષાદ
નંદ કુમાર સાય
છાયા વર્મા
પુષ્પા દેવી સિંહ
ગંગા પોટાઈ
પી.આર. ખુટે
ધનેશ પાટીલા
રામ પુકાર સિંહ
ગુરમુખ સિંહ હોરા
વિકાસ ઉપાધ્યાય
રાજેશ તિવારી
પારસ ચોપરા
મહંત રામ સુંદર દાસ
ઇદ્રીશ ગાંધી
રવિ ઘોષ
રામકુમાર પટેલ
બાલમ ચક્રધારી
સંદીપ સાહુ
રામ ગીડલાણી
લોકેશ કન્નોજે
લોચન વિષ્કર્મા
તરુણ બિજૌર
નંદ કુમાર સૈન
અલ્તાફ અહેમદ
મલકિતસિંહ ગૈંદુ
બ્રિગેડિયર પ્રદીપ યદુ
રાજેન્દ્ર તિવારી
રામ કુમાર કશ્યપ
બાલકિશન પાઠક
આનંદ કુકરેજા
પ્રવીણ મેશ્રામ
સુભાષ ધુપ્પડ
પૂર્ણચંદ્ર પાઢી (કોકો)
રૂકમણી કર્મ
એમ.આર.નિષાદ
મો. અસલમ
કમલેશ્વર વર્મા
અંબિકા મરકામ
ઉષા પટેલ
શેષ રાજ હરબન્સ
વિભા સિંહ
મધુ સિંહ
સાવિત્રી મંડાવી
ચિત્રકાંત શ્રીવાસ
સંચાર સમિતિ
રવીન્દ્ર ચેબે- અધ્યક્ષ
રાજેશ તિવારી- સહ-સંયોજક
વિનોદ વર્મા- સહ-સંયોજક
સુશીલ આનંદ શુક્લા- સંયોજક
ઇન્ગ્રીડ મૈક્લોડ
આર. પી. સિંહ
જયવર્ધન બિસ્સા
કૃષ્ણ કુમાર મરકામ
નીતા લોધી
નીતિન ભંસાલી
હેમંત ધ્રુવ
રવિ ભારદ્વાજ
રૂકમણી કર્મ
રાજેન્દ્રસિંહ પરિહાર
અનુરાગ મહતો
પ્રોટોકોલ સમિતિ
અમરજીત ભગત- અધ્યક્ષ
શિવસિંહ ઠાકુર- કન્વીનર
અજય સાહુ- સંયોજક
વિકાસ વિજય બજાજ
લુકેશ્વર સાહુ
સુનિલ કુકરેજા
ગઝાલા ખાન
શબ્બીર ખાન
સાગર દુલ્હાની
દિલીપ ચૌહાણ
રાજેશ ચેબે
સદ્દામ સોલંકી
પ્રબજોતસિંહ લાડી
મતીન ખાન
રાહુલ ઈન્દોરિયા
દાનિશ રફીક
અરશદ અલી
પ્રગતિ મોહિત બાજપાઈ
રેણુ મિશ્રા
કે.સૂરજ
જયેશ તિવારી
ઉત્કર્ષ વર્મા
જિતેન્દ્ર સિંહા
મોહમ્મદ અઝહર
અબ્દુલ રબ
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial