શોધખોળ કરો
Advertisement
છત્તીસગઢઃ નગર પાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેસનો કબ્જો, BJPના સુપડા સાફ
રાજ્યમાં 103 નગર પંચાયતોમાંથી અત્યાર સુધી કોંગ્રેસે 48 અને બીજેપીએ 40 બેઠકો પોતાના નામે કરી લીધી છે
રાયપુરઃ છત્તીસગઢ મહાનગર પાલિકા ચૂંટણીમાં લોકોએ ફરી એકવાર કોંગ્રેસ પર વિશ્વાસ રાખ્યો છે. મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ 10માંથી 7 બેઠકો પર જીત મેળવી છે, વળી બીજેપીના ખાતામાં માત્ર બે જ બેઠકો આવી છે, અને એક બેઠક પર આગળ ચાલી રહી છે.
રાજ્યમાં 103 નગર પંચાયતોમાંથી અત્યાર સુધી કોંગ્રેસે 48 અને બીજેપીએ 40 બેઠકો પોતાના નામે કરી લીધી છે.
આ પરિણામોથી સ્પષ્ટ થઇ ગયો છે કે, શહેરમાં પણ મહાનગર પાલિકાના ચૂંટણીમાં કોંગ્રેસ પર લોકો વિશ્વાસ રાખી રહ્યાં છે. આ જ કારણ છે કે 10 નગર પાલિકાઓમાંથી 70 પર સીધી કોંગ્રેસ જ જીત મળી છે. જ્યારે બીજેપીને માત્ર બે પર જ લીડ પ્રાપ્ત થઇ છે, એક નગર પંચાયત કોરબા છે, જ્યાં બીજેપીએ લીડ બનાવી છે. વળી, નગર પંચાયતોમાં પણ કોંગ્રેસે લીડ બનાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement