શોધખોળ કરો

કન્હૈયાના સમર્થનમાં ચિદંબરમ, કહ્યુ- દિલ્હી સરકારને પણ રાજદ્રોહ કેસની સમજણ નથી

કોગ્રેસ નેતા પી.ચિદંબરમે દિલ્હી સરકાર પર આ નિર્ણયને લઇને નારાજગી વ્યક્ત કરી છે.

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સરકારે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર પર રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. કોગ્રેસ નેતા પી.ચિદંબરમે  દિલ્હી સરકાર પર આ નિર્ણયને લઇને નારાજગી વ્યક્ત કરી છે. પી.ચિદંબરમે શનિવારે એક ટ્વિટમાં કહ્યું હતું કે, રાજદ્રોહ કાયદા અંગે કેન્દ્ર સરકારની જેમ દિલ્હી સરકારની સમજ પણ ઓછી છે. હું આઇપીસીની કલમ 124એ અને 120બી હેઠળ કન્હૈયા કુમાર અને અન્ય વિરુદ્ધ રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી આપવાનો ભારે વિરોધ કરું છું. દિલ્હી સરકારના નિર્ણય પર કન્હૈયા કુમારે  પણ પ્રતિક્રિયા આપી છે. કન્હૈયા કુમારે એક ટ્વિટમાં  શુક્રવારે કહ્યું હતુ કે, દિલ્હી સરકારને સેડિશન કેસની પરમિશન આપવા માટે ધન્યવાદ. દિલ્હી પોલીસ અને સરકારી વકીલોને આગ્રહ છે કે આ કેસને હવે ગંભીરતાથી લેવો જોઇએ. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સ્પીડી ટ્રાયર થાય અને ટીવીવાળી ‘આપકી અદાલત’ના બદલે કાયદાની અદાલતમાં ન્યાય સુનિશ્વિત કરવામાં આવે. સત્યમેવ જયતે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન

Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ

Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?

FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી

Embed widget