શોધખોળ કરો

દેશમાં આ તારીખથી પૂરી ક્ષમતા સાથે ખૂલશે સિનેમા હોલ, કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન

સિનેમા હોલમાં થૂંકી નહીં શકાય, ઉપરાંત મૂવી જોવા આવતાં તમામ લોકો માટે મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ ફરજિયાત હોવી જોઈએ.

નવી દિલ્હીઃ સિનેમા પ્રેમીઓ માટે સારા સમાચાર છે. સૂચના અને પ્રસારણ મંત્રલાયે 1ફેબ્રુઆરીથી દેશભરમાં 100 ટકા કેપિસિટી સાથે સિનેમા હોલ ફરીથી ખોલવાની મંજૂરી આપી છે.  કેન્દ્ર સરકારે આ અંગે નવી ગાઇડ લાઇન પણ જાહેર કરી દીધી છે. નવી ગાઇડ લાઇન મુજબ, એસઓપીનું પાલન કરીને સિનેમાઘર અને મલ્ટીપ્લેક્સમાં લોકોને બેસવાની વર્તમાન ક્ષમતા 50 ટકાથી વધારીને 100 ટકા કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત છ ફૂટનું અંતર ફરજિયાત રાખવું પડશે. સિનેમા હોલમાં પ્રવેશતાં લોકોએ માસ્ક લગાવવું ફરજિયાત રહેશે. સિનેમાહોલના પ્રવેશ કરનારા અને બહાર નીકળનારા દરેક લોકો માટે દેરક દ્વાર પર સેનિટાઇઝરની વ્યવસ્થા કરવી પડશે. સિનેમા હોલમાં થૂંકી નહીં શકાય, ઉપરાંત મૂવી જોવા આવતાં તમામ લોકો માટે મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ ફરજિયાત હોવી જોઈએ.
દેશમાં કોરોના વકરતાં મોદી સરકારે સંપૂર્ણ લોકડાઉન લાદી દીધું ? આ વાયરલ મેસેજ મુદ્દે સરકારે શું કરી સ્પષ્ટતા ? C.R પાટીલના ગઢમાં ભાજપનું નાક વઢાયું, ભાજપના ક્યા સાંસદ સહકારી બેંકની ચૂંટણીમાં હારી ગયા ? કોંગ્રેસના ક્યા ધારાસભ્ય જીત્યા  ?
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget