શોધખોળ કરો

'પ્રધાનમંત્રી યોજના' હેઠળ મોદી સરકાર માત્ર 1 ટકા વ્યાજે લોન આપી રહી હોવાનો દાવો, જાણો સરકારે શું કહ્યું ?

વાયરલ થઈ રહેલ આ અહેવાલ મામલે પીઆઈબી ફેક્ટ ચેકે સાચું શું છે તેની તપાસ કરી

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયામાં નકલી સમાચાર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આવો જ વાયરલ મેસેજ તમને પણ મળ્યો હશે જેમાં આધાર કાર્ડ દ્વારા મોદી સરકાર તમને માત્ર 1 ટકાના વ્યાજ દરે લોન આપી રહી છે.

વાયરલ થઈ રહેલ આ અહેવાલ મામલે પીઆઈબી ફેક્ટ ચેકે સાચું શું છે તેની તપાસ કરી કે શું ખરેકર મોદી સરાકર 1 ટકાના વ્યાજ દરે સરળતાથી લોન ઉપલબ્ધ કરાવી રહી છે. જણાવીએ કે, પીઆઈબી ફેક્ટ ચેકમાં આ દાવો ખોટો સાબિત થયો છે. પીઆઈબીએ ટ્વીટ કરીને સાવચેત કર્યા છે કે PIB Fact Checkમાં આ દાવો ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી યોજના’ નામની આવી કોઈ યોજના અંતર્ગત લોન આપવામાં નથી આવી રહી. જણાવીએ કે WhatsApp પર શેર કરવામાં આવી રહેલ એક મેસેજમાં એ દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી યોજના અંતર્ગત આધાર કાર્ડના માધ્યમથી 1 ટકાના વ્યાજ પર લોન મળી રહી છે.

અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે જો તમે આવા સાઈબર ઠગની જાળમાં નથી આવ્યો તો ઠીક છે બાકી જો તમે આ દાવા પર ભરોસો કરીને તમારી વિગતો આપશો તો તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો. સોશિયલ મીડિયા પર હાલમાં અનેક આવા મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આ મેસેજમાં સરાકર અને તેની યોજનાઓને લઈને અનેક દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ દાવા પર તપાસ કર્યા વગર ભરોસો કરવો ઘાતક સાબિત થઈ શકે છે.

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lebanon Pager Blast: શું મોસાદે તાઇવાનની કંપની સાથે મળીને અગાઉથી લખી હતી પેજર વિસ્ફોટની સ્ક્રિપ્ટ, જાણો વિગતે

Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે રહેશે મેઘમહેર, હવામાન વિભાગની આગાહી

IND vs BAN 1st Test Live Streaming: ગંભીરના કોચિંગમાં પ્રથમ ટેસ્ટ રમવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો આ રીતે મફતમાં જોઇ શકશો મેચ

NPS Vatsalya Scheme: બાળકોનું પેન્શન એકાઉન્ટ, વાર્ષિક આટલા રૂપિયાનું કરી શકશો રોકાણ, જાણો યોજનાની તમામ જાણકારી

ABP Premium

વિડિઓઝ

Jammu Kashmir| 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું આજે મતદાન, BJP, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે ચૂંટણી જંગPager Blast Lebanon | પેજર બ્લાસ્ટથી હચમચ્યું લેબનાન, 11ના મોત; ચાર હજારથી વધુ ઘાયલ | Abp AsmitaAmbaji Grand fair | ‘બોલ માડી અંબે..’ના નાદથી ગુંજ્યું અંબાજી ધામ, જુઓ એબીપીનું સ્પેશિયલ રિપોર્ટિંગKshatriya Sammelan Updates | ફરી અમદાવાદમાં 5 હજારથી વધુ ક્ષત્રિયો કરશે સંમેલન,મોટી જાહેરાતની શક્યતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lebanon Pager Blast: શું મોસાદે તાઇવાનની કંપની સાથે મળીને અગાઉથી લખી હતી પેજર વિસ્ફોટની સ્ક્રિપ્ટ, જાણો વિગતે
Lebanon Pager Blast: શું મોસાદે તાઇવાનની કંપની સાથે મળીને અગાઉથી લખી હતી પેજર વિસ્ફોટની સ્ક્રિપ્ટ, જાણો વિગતે
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે રહેશે મેઘમહેર, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે રહેશે મેઘમહેર, હવામાન વિભાગની આગાહી
IND vs BAN 1st Test Live Streaming: ગંભીરના કોચિંગમાં પ્રથમ ટેસ્ટ રમવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો આ રીતે મફતમાં જોઇ શકશો મેચ
IND vs BAN 1st Test Live Streaming: ગંભીરના કોચિંગમાં પ્રથમ ટેસ્ટ રમવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો આ રીતે મફતમાં જોઇ શકશો મેચ
NPS Vatsalya Scheme: બાળકોનું પેન્શન એકાઉન્ટ, વાર્ષિક આટલા રૂપિયાનું કરી શકશો રોકાણ, જાણો યોજનાની તમામ જાણકારી
NPS Vatsalya Scheme: બાળકોનું પેન્શન એકાઉન્ટ, વાર્ષિક આટલા રૂપિયાનું કરી શકશો રોકાણ, જાણો યોજનાની તમામ જાણકારી
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું આજે મતદાન, BJP, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે ચૂંટણી જંગ

PM Surya Ghar Yojana: હવે ફક્ત સાત દિવસમાં મળશે સબસિડી, સરકારે યોજનામાં કર્યો ફેરફાર

વધુ પડતું મીઠું ખાવાથી ફેઇલ થઇ શકે છે કિડની, શરીરમાં આ લક્ષણો જોવા મળે તો ના કરો નજરઅંદાજ

લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ

Embed widget