શોધખોળ કરો
Advertisement
કર્ણાટકાઃ યેદિયુરપ્પાએ સાબિત કરી બહુમતી, સ્પીકર રમેશ કુમારે રાજીનામું આપ્યુ
વિશ્વાસ મત મેળવ્યા બાદ યેદિયુરપ્પા કહ્યું કે, અમારી સરકાર ખેડૂતો માટે કામ કરવા ઇચ્છે છે. હું દરેકને અપીલ કરુ છુ કે, સરકારનું દરેક સમર્થન કરે
બેગ્લુંરુઃ કર્ણાટકા વિધાનસભામાં મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ વિશ્વાસમત મેળવી લીધો છે. બહુમતી સાબિત કરવાની સાથે જ સ્પીકર આર રમેશે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતુ. યેદિયુરપ્પાએ પોતાની ત્રણ દિવસ જુની સરકારની બહુમતી સાબિત કરવા માટે રાજ્યની વિધાનસભામાં સોમવારે વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કર્યો જેમાં કહેવામાં આવ્યુ કે ગૃહમાં તેમના નેતૃત્વવાળી સરકારમાં વિશ્વાસ છે.
યેદિયુરપ્પા સરકાર ફ્લૉર ટેસ્ટ પાસ કરી ચૂકી છે. 207 ધારાસભ્યો વાળી કર્ણાટકા વિધાનસભામાં બહુમતી માટે 104નો આંકડો જોઇતો હતો અને બીજેપી પાસે 105નો ધારાસભ્યો હતાં.
યેદિયુરપ્પાએ કહ્યું કે, તે બદલાની રાજનીતિમાં નહીં રહે અને તે ભુલવા અને માફ કરવાના સિદ્ધાંતમાં કામ કરે છે. વધુ કે તંત્ર પાટા પરથી ઉતરી ગયુ છે અને તેને ફરીથી પાટા પર લાવવાનું કામ કરવાનું છે.
વિશ્વાસ મત મેળવ્યા બાદ યેદિયુરપ્પા કહ્યું કે, અમારી સરકાર ખેડૂતો માટે કામ કરવા ઇચ્છે છે. હું દરેકને અપીલ કરુ છુ કે, સરકારનું દરેક સમર્થન કરે.Bengaluru: #Karnataka legislative assembly speaker KR Ramesh Kumar tenders his resignation from the post. pic.twitter.com/GW2U63pXQ7
— ANI (@ANI) July 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion