શોધખોળ કરો

કેજરીવાલ સરકારે વધુ કડક પ્રતિબંધ સાથે એક સપ્તાહનું લંબાવ્યું લોકડાઉન,. જાણો દિલ્લીમાં શું રહેશે બંધ

દેશમાં કોરોનાની રફતાર થંભવાનું નામ નથી લેતી આ સ્થિતિમાં દિલ્લીમાં લોકડાઉન વધારી દીધું છે. દિલ્લીમાં અરવિંદ કેજરીવાલે 17 મે સુધી લોકડાઉન લંબાવ્યું છે. શું રહેશે પ્રતિબંધ જાણીએ....

Corona Virus:દેશમાં કોરોનાની રફતાર થંભવાનું નામ નથી લેતી આ સ્થિતિમાં  દિલ્લીમાં લોકડાઉન વધારી દીધું છે. દિલ્લીમાં અરવિંદ કેજરીવાલે 17 મે સુધી લોકડાઉન લંબાવ્યું છે. શું રહેશે પ્રતિબંધ જાણીએ....કોરોનાની ચેઇન તોડવા માટેદિલ્લીમાં  લોકડાઉન વધાર્યું છે. દિલ્લીમાં  10 મેએ લોકડાઉન પૂર્ણ થવાનું હતું. જે વધારીને હવે 17 મે સુધી કરી દીધું છે.અરવિંદ કેજરીવાલે પ્રેસકોન્ફરન્સ દ્રારા આ જાહેરાત કરી.  

દિલ્લીમાં એક સપ્તાહ વધાર્યું લોકડાઉન

દિલ્લીમાં કોરોનાની ચેઇનને બ્રેક કરવા માટે અરવિંદ કેજરીવાલે એક સપ્તાહનું લોકડાઉન વધારી દીધું છે. 17 મે સુધી લોકડાઉન જાહેર કર્યું છે. દિલ્લીમાં સોમવારથી મેટ્રો સેવા પણ બંધ થઇ જશે. કેજરીવાલે જણાવ્યું કે. લોકડાઉનની સારી અસર જોવા મળી રહી છે. 26 એપ્રિલ બાદ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દિલ્લીમાં સંક્રમણનો દર 35 ટકાથી ઘટીને 23 ટકા પર પહોંચ્યો છે.

17 મે સુધી શું રહેશે બંધ જાણો

સોમવારથી મેટ્રો રહેશે બંધ ઉપરાંત મેરિજ હોલ, બૈંક્વેટ હોલ અને હોટેલમાં લગ્ન પ્રસંગો પર પ્રતિબંઘ, લગ્ન પર પાબંધી નથી મૂકાઇ. જો કે લગ્ન ઘરે અથવા કોર્ટમાં કરી શકાશે. લગ્નમાં પહેલા 50 લોકોને સામેલ થવાની છૂટ હતી તે ઘટાડીને હવે 20 લોકોની કરી દેવાઇ છે. લગ્નમાં માત્ર હવે 20 લોકો જ એકઠા થઇ શકશે. લગ્નમાં ડીજે, કેટરિંગની પણ પરવાનગી નહી.  ઉલ્લેખનિય છે કે રાજધાની દિલ્લીમાં કોરોનાના 17 હજારથી વધુ નવા કેસ નોંધાય.

દેશમાં શુંછે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,03,738 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4092 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,86,444 લોકો ઠીક પણ થયા છે. 

એક્ટિવ કેસ 37 લાખને પાર

 દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 

ટોપ સ્ટોરી

PM મોદીના સાર્વેજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ, શ્રી વિનાયક મંદિરમાં કરી પૂજા અર્ચના
PM મોદીના સાર્વેજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ, શ્રી વિનાયક મંદિરમાં કરી પૂજા અર્ચના
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
મોદી સરકારના 3 મંત્રીઓના રાજીનામા બાદ હવે કોનો વારો? રાજ્યસભામાં ભાજપની નવી રણનીતિ
મોદી સરકારના 3 મંત્રીઓના રાજીનામા બાદ હવે કોનો વારો? રાજ્યસભામાં ભાજપની નવી રણનીતિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
PM મોદીના સાર્વેજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ, શ્રી વિનાયક મંદિરમાં કરી પૂજા અર્ચના
PM મોદીના સાર્વેજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ, શ્રી વિનાયક મંદિરમાં કરી પૂજા અર્ચના
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
Embed widget