શોધખોળ કરો

મમતા બેનરજીની સુરક્ષાના મામલે સંસદમાં હોબાળો, સરકારે આપ્યા તપાસના આદેશ

નવી દિલ્લી: કૉંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે રાજ્યસભામાં મુખ્યમંત્રી મમતા બેનરજીની સુરક્ષાને લઈને સંસદમાં હંગામો કર્યો હતો. કોલકાતા સ્થિત એનએસબીસીઆઈ હવાઈમથક પર બુધવારે રાત્રે એરલાઈન્સ કંપનીનું એક વિમાન વધારે સમય સુધી શહેરના આકાશમાં ફરતું રહ્યુ હતું, જેમાં મુખ્યમંત્રી મમતા બેનરજી સવાર હતા. જેના પર તૃણમુલ કૉંગ્રેસે આરોપ લગાવ્યો કે આ પાર્ટી અધ્યક્ષ મમતા બેનરજીને મારવા માટેનું ષડયંત્ર હતું. જ્યારે લોકસભામાં ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજૂએ જણાવ્યું કે ડીજીસીએના ત્રણ વિમાનોમાં ઓછુ ઈંધણ હોવાના મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં કોલકાતા ઉતરાણ કરનારા એક વિમાનમાં મુખ્યમંત્રી મમતા બેનરજી સવાર હતા. રાજ્યસભામં કેંદ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિંહાએ કહ્યું ટ્રાફિકના કારણે વિમાન હવામાં આશરે 30 મિનીટ સુધી ઉડી રહ્યું હતું. ઈંડિગો અને બીજી ફ્લાઈટે કહ્યું ઈંધણની અછત હતી. તેની તપાસ કરવામાં આવશે અમે જોઈશુ કે આ મામલે કોઈ અપરાધિક તપાસ થઈ શકશે કે નહી. રાજ્યસભામાં બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું મમતા બેનરજીની ફલાઈટનો મામલો ખૂબ જ ગંભીર છે, તેની તપાસ કરવામાં આવે. જેડીયુ નેતા શરદ યાદવે કહ્યું આ મામલે ગંભીરતાથી તપાસ કરી સરકારે તુરંત પગલા લેવા જોઈએ. નાગરિક ઉડ્ડયન મંત્રીએ લોકસભામાં કહ્યું આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સંસદીય કાર્ય મંત્રી અનંત કુમારે કહ્યું મમતા બેનરજીની સુરક્ષાનો મામલો ગંભીર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

Embed widget