શોધખોળ કરો

દેશના વધુ એક રાજ્યમાં 14 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત, જાણો

કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. દેશના અનેક રાજ્યોમાં આ મહામારીના કારણે સંપૂર્ણ લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂના પ્રતિબંધો લાગુ છે.

બેંગ્લોર: દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. દેશના અનેક રાજ્યોમાં આ મહામારીના કારણે સંપૂર્ણ લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂના પ્રતિબંધો લાગુ છે. ત્યારે કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ સંપૂર્ણ લૉકડાઉન અંગેની જાહેરાત કરી છે. રાજ્યમાં આગામી 10 મેથી 24 મે સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. આ દરમિયાન અનિવાર્ય સેવાઓને જ છૂટછાટ આપવામાં આવશે.

શુક્રવારે રાજ્યના અધિકારીઓની સાથે ખાસ બેઠક કર્યા બાદ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસના વધતા જતા સંક્રમણને જોતા રાજ્યમાં રાજ્યમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો જો કે તે સફળ રહ્યો નથી. જેના કારણે રાજ્ય સરકારે 10 મેની સવારથી  24 મેની સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, લોકડાઉન દરમિયાન રાજ્યમાં રેસ્ટોરન્ટ, માસ અને શાકભાજીની દુકાનો સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

મુખ્યમંત્રીએ કહ્યું આ લોકડાઉન અસ્થાયી છે, મારી પ્રવાસી મજૂરોને અપીલ છે કે તેઓ રાજ્ય છોડીને ન જાય. તેમણે કહ્યું કે લોકડાઉનમાં સવારે 10 વાગ્યા બાદ એકપણ વ્યક્તિને અવર-જવરની મંજૂરી નહી આપવામાં આવે. મે પોલીસ અધિકારીઓને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. 

બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે રાજ્યમાં ચેપને કારણે વધી રહેલા મૃત્યુદરને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ લોકડાઉન લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમય દરમિયાન, કોઈ પણ વ્યક્તિને સવારે 10 વાગ્યા પછી શેરીમાં ફરવા અથવા ઘરની બહાર આવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સંપૂર્ણ લોકડાઉન દરમિયાન, તમામ નિયમોનું યોગ્ય પાલન થાય તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારને કડક સૂચના આપવામાં આવી છે.

કર્ણાટકમાં ગુરવારે કોરોના સંક્રમણના 49,058 નવા કેસ સામે આવ્યા હતા અને 328 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 17,90,104 લોકો સંક્રમિત થયા છે અને 17,212 દર્દીઓના મોત થયા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget