શોધખોળ કરો

'ભગવા આતંકવાદ' વાળા નિવેદન પર પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિન્દેએ માની ભૂલ, કહ્યું 'મે તે જ કહ્યું જે પાર્ટીએ...'

Sushil Kumar Shinde: સુશીલ કુમાર શિંદેએ કહ્યું "તે સમયે પુછવામાં આવ્યુ હતુ તો બોલી દીધુ હતુ ભગવા આતંકવાદ, બસ આટલું જ છે

Sushil Kumar Shinde: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મનમોહનસિંહ સરકારમાં ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ તાજેતરમાં એક પૉડકાસ્ટમાં ભાગ લીધો હતો. આ પૉડકાસ્ટમાં 'ભગવા આતંકવાદ' પર વાત કરી. આ દરમિયાન તેણે કહ્યું કે તે આ શબ્દનો ઉપયોગ કરવા માંગતો નથી.

ભગવા આતંકવાદ શબ્દનો ઉપયોગ પી. ચિદમ્બરમે પણ કર્યો હતો. આ પછી યુપીએ-2માં ગૃહમંત્રી રહેલા સુશીલ કુમાર શિંદેએ પણ આ શબ્દનો ઉપયોગ કર્યો હતો.

ભગવા આતંકવાદને લઇને સુશીલ કુમાર શિન્દેએ કહી આ વાત - 
આ પૉડકાસ્ટમાં પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ આ મુદ્દા પર વાત કરી હતી. આ દરમિયાન જ્યારે તેમને ભગવા આતંકવાદ શબ્દના ઉપયોગ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, "તે સમયે રેકોર્ડ પર જે કંઈ આવ્યું હતું, તેમણે એટલું જ કહ્યું હતું. તેમની પાર્ટીએ તેમને કહ્યું હતું કે ભગવા આતંકવાદ થઈ રહ્યો છે."

તેમને આગળ કહ્યું "તે સમયે પુછવામાં આવ્યુ હતુ તો બોલી દીધુ હતુ ભગવા આતંકવાદ, બસ આટલું જ છે, પોતાના નિવેદનમાં આતંકવાદ શબ્દ લગાવ્યો, પરંતુ સાચુ બોલીએ તો કેમ આતંકવાદ શબ્દ લગાવ્યો મને ખબર નથી. લગાવવો ના જોઇતો તો. આ ખોટુ હતુ. ભગવા આતંકવાદ, એવું ન હતુ બોલવું જોઇતુ. આ તે પાર્ટીની વિચારધારા છે, આ પછી ભગવા હોય લાલ કે પછી સફેદ હોય. આવો કોઇ આતંકવાદ નથી હોતો.' 

PM મોદીની પ્રસંશામાં કહી આ વાત 
PM મોદી સાથે જોડાયેલા સવાલને લઇને તેમને કહ્યું -જ્યારે હું UPA-2 સરકારમાં હતો તે સમય અમને ન હતુ લાગતુ કે ત્રણવાર કેન્દ્રમાં પોતાની સરકાર બનાવી લેશે, આ ત્રણ વાર પીએમ બની જશે. પરંતુ તે બહુજ હાર્ડ વર્કિંગ છે. બહુજ કષ્ટ લે છે. તે સમયમાં હું હિમાચલનો જનરલ સક્રેટરી હતો, તે પણ જનરલ સેક્રેટરી હતા. જ્યારે તે મુખ્યમંત્રી હતા, હું પણ મુખ્યમંત્રી હતો. જ્યારે હું ઉર્જા મંત્રી હતો તો તે ગુજરાત માટે પાવર માંગવા માટે મારી પાસે જ આવતા હતા. જોકે, અમારે તેમના પર વધુ ટિપ્પણી ના કરવી જોઇએ. તે બીજી પાર્ટી છે.

આ પણ વાંચો

ડીવાય ચંદ્રચૂડ બાદ કઇ રીતે પસંદ કરવામાં આવશે નવા CJI ? જાણો શું હોય છે તેની પ્રૉસેસ 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80th Independence Day Live: કોઇ પણ રાષ્ટ્ર ત્યારે મહાન બને છે જ્યારે તે સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે: PM મોદી
80th Independence Day Live: કોઇ પણ રાષ્ટ્ર ત્યારે મહાન બને છે જ્યારે તે સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે: PM મોદી
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Embed widget