શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

કૉંગ્રેસે જાહેર કર્યો ‘ધરોહર’ સીરિઝનો પ્રોમો, 1885થી અત્યાર સુધીની કૉંગ્રેસની યાત્રા અને યોગદાનનું વર્ણન

આઝાદીના પર્વ પર કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ‘ધરોહર’નામની સીરિઝનો પ્રોમો જાહેર કર્યો છે. વીડિયોમાં વર્ષ 1885થી લઈને અત્યાર સુધીની કૉંગ્રેસની યાત્રા અને યોગદાનને દર્શાવવામાં આવ્યું છે.

નવી દિલ્હી: સમગ્ર દેશ આજે 74મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો છે. ત્યારે આ આઝાદીના પર્વ પર કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ‘ધરોહર’નામની સીરિઝનો પ્રોમો જાહેર કર્યો છે. વીડિયોમાં વર્ષ 1885થી લઈને અત્યાર સુધીની કૉંગ્રેસની યાત્રા અને યોગદાનને દર્શાવવામાં આવ્યું છે. આ પ્રોમોમાં કૉંગ્રેસના તમામ નેતાઓ સાથે નરસિમ્હા રાવ અને સીતારામ કેસરી પણ નજર આવી રહ્યાં છે. આ સીરીઝમાં લગભગ 300 નાના નાના વીડિયો બનાવવામાં આવ્યા છે, બે વીડિયો દર અઠવાડિયે જાહેર કરવામાં આવશે. રાહુલ ગાંધીએ પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુના એક નિવેદનનો હવાલો આપતા ટ્વીટ કરી કે, “સર્વવિનાશ, સહ-અસ્તિત્વનો એકમાત્ર વિકલ્પ છે. સ્વતંત્રતા દિવસની સૌને શુભકામનાઓ.”
પ્રિયંકા ગાંધીએ સ્વતંત્રતા દિવસ પર જવાનો, સ્વાસ્થ્યકર્મિઓ, સફાઈકર્મી, ખેડૂતો અને શ્રમિકોને નમન કરતા કહ્યું કે, “બિલદાનની કિંમત ચૂકવીને, લાંબા સંઘર્ષ બાદ ભારતને આઝાદી મળી છે. કરોડો હિંદુસ્તાની એકજૂટ થઈને સત્ય માટે લડ્યા અને જીત્યા. જીવનની બાજી લગાવીને આપણે આપણી આઝાદીની રક્ષા કરવાની છે.” કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પીએમ મોદીના સંબોધન બાદ સવાલ કર્યો કે, આખરે, શા માટે ચીનનું નામ લેવામાં ડરે છે, સુરજેવાલાએ એ પણ કહ્યું કે, હવે દરેક દેશવાસીએ સરકારને આ સવાલ કરવો પડશે કે, ચીનને ભારતની સરજમી પરથી કેવી રીતે પાછળ ખસેડવામાં આવે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ

Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?

Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં મહાયુતીની ભવ્ય જીત, કોણ બનશે મુખ્યમંત્રી?Vav By Election Result 2024 : ગુલાબસિંહને પછાડી ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2442 મતથી જીતVav By Election Result 2024 : વાવમાં ભાજપની જીત, ગેનીબેન ઠાકોરે સ્વીકારી જવાબદારીKalol Accident : કલોલમાં કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, ભાગવા જતાં 5ને કચડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ

14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!

નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા

ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો

Embed widget