શોધખોળ કરો

રાયબરેલીમાં અમિત શાહે કહ્યું- '2019માં પણ બનશે મોદી સરકાર'

લખનઉઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં એક જનસભાને સંબોધી હતી. રેલી દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર મહેન્દ્રનાથ પાંડેય પણ મંચ પર હાજર રહ્યા હતા. સભા દરમિયાન સાઉન્ડ સિસ્ટમમા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ગઇ હતી પરિણામે અફરાતફરી મચી ગઇ હતી. લોકોને સંબોધિત કરતા અમિત શાહે કોગ્રેસ પર અનેક શાબ્દિક હુમલા કર્યા હતા. અમિત શાહે કહ્યું કે, હું રાયબરેલીની જનતાને જણાવવા માંગું છું કે હું આખા દેશમાં પ્રવાસ કરું છું. નરેન્દ્ર મોદીની સરકાર 2019માં વર્તમાન કરતા વધુ જનાદેશ સાથે ફરીથી આવશે. શાહે કહ્યું કે, રાયબરેલીએ કોગ્રેસના મોટા મોટા નેતાઓને સંસદમાં મોકલ્યા પણ અહીં વિકાસ થયો નથી. ઉત્તરપ્રદેશમાં યોગીની સરકાર બનતા ગુંડાઓ રાજ્ય છોડીને ભાગવા લાગ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે.  યોગી સરકાર બન્યા અગાઉ રાજ્ય ગુંડારાજ તરીકે જાણીતું હતું. રાયબરેલીએ આઝાદી બાદથી પરિવારવાદ જોયો છે પણ વિકાસ જોયો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ

'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?

કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?

ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર

Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 

Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Gold Price: સોનાના ભાવમાં રેકોર્ડ વધારો, રોકાણ અથવા ખરીદી કરતા પહેલા જાણી લો આ જરૂરી વાતો

Embed widget