શોધખોળ કરો

Congress Slams PM Modi: 'ચૂંટણી જીતવામાં ઇઝરાયલની મદદ લે છે વડાપ્રધાન મોદી', કોગ્રેસનો ચોંકાવનારો દાવો

કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનતે કહ્યું કે આંતરરાષ્ટ્રીય જૂથોના પત્રકાર જૂથોએ દાવો કર્યો છે કે ઇઝરાયેલના કોન્ટ્રાક્ટરોએ વિશ્વની ત્રણ ચૂંટણીઓને પ્રભાવિત કરી છે.

Congress Attacks On PM Modi: કોંગ્રેસ પાર્ટીએ નવી દિલ્હીમાં તેના રાષ્ટ્રીય કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ સંમેલન દરમિયાન કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત અને પવન ખેડાએ દાવો કર્યો હતો કે પીએમ મોદી લોકશાહી સાથે રમત રમી રહ્યા છે, તેઓ ચૂંટણી જીતવા માટે ઈઝરાયેલની એજન્સીઓની મદદથી દેશમાં ચૂંટણીઓને પ્રભાવિત કરી રહ્યા છે.

કોંગ્રેસનો આરોપ છે કે પીએમ મોદી ચૂંટણીને પ્રભાવિત કરવા માટે ઈઝરાયેલની એજન્સીની મદદ લઈ રહ્યા છે. પવન ખેડાએ જણાવ્યું હતું કે, દેશની લોકશાહી ખતરામાં છે, તેઓ અન્ય દેશોને મળીને સરકારમાં બેસીને દેશની લોકશાહી સામે ષડયંત્ર કરી રહ્યા છે.

કોંગ્રેસ પ્રવક્તાએ શું કહ્યું?

કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનતે કહ્યું કે આંતરરાષ્ટ્રીય જૂથોના પત્રકાર જૂથોએ દાવો કર્યો છે કે ઇઝરાયેલના કોન્ટ્રાક્ટરોએ વિશ્વની ત્રણ ચૂંટણીઓને પ્રભાવિત કરી છે. તેની મુખ્ય યુક્તિ જૂઠ ફેલાવવાની છે. આ એજન્સીઓના નિશાન ભારતમાં પણ મળી આવ્યા છે. સરકારની સંમતિ વિના આવું થઈ શકે નહીં. તેમણે કહ્યું કે જૂઠ ફેલાવવાની તેમની પદ્ધતિ બીજેપી આઈટી સેલ સાથે મેળ ખાય છે.

ભાજપ રાહુલ ગાંધી વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવે છે

કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનતે કહ્યું કે ભૂતકાળમાં ભારત જોડો યાત્રા દરમિયાન બીજેપી આઈટી સેલે એવું જૂઠાણુ ફેલાવ્યું હતું કે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનાર યુવતી રાહુલ ગાંધીને મળી હતી. તેવી જ રીતે રાહુલ ગાંધીના નિવેદનને ઉદયપુર હત્યાકાંડ સાથે ખોટી રીતે જોડવામાં આવ્યું હતું.

પૂર્વોત્તર વિશે કોંગ્રેસે શું કહ્યું?

કોંગ્રેસના પ્રવક્તાએ આક્ષેપ કર્યો હતો કે નાગાલેન્ડના વિકાસ અંગેના ભાજપના ઊંચા દાવાઓ જમીની વાસ્તવિકતાથી દૂર છે અને ઉત્તરપૂર્વીય રાજ્ય હજુ પણ વ્યાપક બેરોજગારી, સારા રસ્તાઓ, વીજળી અને પાણી પુરવઠાના અભાવથી ઝઝૂમી રહ્યું છે. બુધવારે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યના બે મોટા શહેરો દીમાપુર અને કોહિમા હજુ પણ અપૂરતી વીજળી, પાણી પુરવઠા અને ખરાબ રસ્તાઓથી ઝઝૂમી રહ્યા છે, જેના કારણે રાજ્યના અન્ય શહેરોમાં સ્થિતિ વધુ ખરાબ છે અને યુવાનો બેરોજગાર છે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat ATS | Vikas Sahay | અમદાવાદમાંથી 4 આતંકી ઝડપાયા | કોણ હતું નિશાના પર?Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમારWeather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યાCyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Accident:  બે લોકોના મોત છતાં પણ 15 કલાકમાં જ મળી ગયા જામીન, જાણો અકસ્માતના કેસમાં આરોપી કેવી રીતે છૂટી જાય છે?
Accident: બે લોકોના મોત છતાં પણ 15 કલાકમાં જ મળી ગયા જામીન, જાણો અકસ્માતના કેસમાં આરોપી કેવી રીતે છૂટી જાય છે?
Thar Armada:  ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ મહિન્દ્રા 5-ડોર થાર, જાણો સ્કોર્પિયો Nથી કેટલી હશે મોંઘી?
Thar Armada: ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ મહિન્દ્રા 5-ડોર થાર, જાણો સ્કોર્પિયો Nથી કેટલી હશે મોંઘી?
Photos: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત
Gandhinagar: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, જુઓ તસવીર
IPL 2024: શું ટી20 વર્લ્ડ કપની ટીમમાં થશે ફેરફાર? શિવમ દુબેના ખરાબ ફોર્મે ચિંતા વધારી, હવે આ ફિનિશરને મળી શકે છે મોકો
IPL 2024: શું ટી20 વર્લ્ડ કપની ટીમમાં થશે ફેરફાર? શિવમ દુબેના ખરાબ ફોર્મે ચિંતા વધારી, હવે આ ફિનિશરને મળી શકે છે મોકો
Embed widget