શોધખોળ કરો

આ ભાજપ શાસિત રાજ્યમાં લોકડાઉન લાદવાની વિચારણા, બુધવારની બેઠકમાં લેવાશે નિર્ણય

જે નિર્ણય લેવાનો છે તે આવતીકાલે લેવામાં આવશે અને આ નિર્ણય એક અઠવાડિયા કે પાંચ દિવસ માટેનો હશે.

નવી દિલ્હીઃ ઓમિક્રોન અને કોરોના વાયરસના વધતા જતા કેસ હવે રાજ્ય સરકારો માટે તણાવ પેદા કરતા જોવા મળી રહ્યા છે. સંક્રમણના ઝડપથી વધી રહેલા આંકડાઓ બાદ સવાલ ઉઠી રહ્યો છે કે શું કોરોનાનું બીજું મોજું આવી ગયું છે. તે જ સમયે, આ ડર વચ્ચે, હવે રાજ્ય સરકારોએ વધુ કડક નિયંત્રણો લાગુ કર્યા છે. નાઇટ કર્ફ્યુથી લઈને કલમ-144 સુધી શાળા બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

કોરોનાનો પ્રકોપ વધતા ભાજપ શાસિત બિહાર રાજ્યમાં લોકડાઉન લદાવાની પ્રબળ શક્યતા છે. લોકડાઉન લગાવવાના સવાલનો જવાબ આપતા બિહારના મુખ્યમંત્રી નિતીન કુમારે કહ્યું કે, બિહારમાં લોકડાઉન અંગેનો નિર્ણય 5 જાન્યુઆરીની બેઠક બાદ લેવામાં આવશે. જો કે, નીતિશ કુમારે કહ્યું કે તેમનું સામાજિક સુધારણા અભિયાન હજુ પણ ચાલુ છે. બિહારમાં હજુ સુધી આવી સ્થિતિ સર્જાઈ નથી, પરંતુ આવતીકાલની બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે.

જે નિર્ણય લેવાનો છે તે આવતીકાલે લેવામાં આવશે અને આ નિર્ણય એક અઠવાડિયા કે પાંચ દિવસ માટેનો હશે. અહીં ટેસ્ટિંગ ખૂબ સારું છે, દરરોજ લાખોથી 2 લાખ ટેસ્ટ થઈ રહ્યા છે, સમગ્ર બિહારમાં સરેરાશ 5 લાખ છે, હવે અચાનક પોઝિટિવ કેસ વધી ગયા છે.

અત્યારે એવી કોઈ સ્થિતિ નથી કે યાત્રા કેન્સલ કરી દેવી જોઈએ, જ્યારે અમે જઈશું ત્યારે ચોક્કસપણે ભીડ હશે, પછી આગળ શું થઈ શકે છે તે જોવામાં આવશે અને બધી બાબતોને જોયા પછી આવતીકાલે સાંજે નિર્ણય લેવામાં આવશે. સંખ્યા પહેલા કરતા ઓછી છે, અત્યારે જે અભિયાન ચાલી રહ્યું છે તે બાળ લગ્ન અને વ્યસન મુક્તિ માટે છે.

તેજસ્વીનું નામ લીધા વિના કહ્યું કે, જો કોઈ સમજે તો વિકાસની સાથે સમાજને સુધારવા માટે આ અભિયાન જરૂરી છે, જો કોઈ સમજ્યા વગર બોલે તો શું તે મારી સાથે નથી ચાલ્યા?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો

PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ

પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સાયરનની શેખી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : ABCD 'કૌભાંડની સીડી'?Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોતDhoraji Politics: ધોરાજીમાં ચૂંટણી પ્રચારમાં સરકારી ગાડીનો ઉપયોગ? વીડિયો વાયરલ થતા પ્રમુખનો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની પત્નીને PM મોદીએ આપી આ અનોખી ભેટ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
SEBIએ લોન્ચ કર્યું નવું ડિઝિટલ પ્લેટફોર્મ MITRA, રોકાણકારોની આ રીતે થશે મદદ

UPSC CSE 2025: UPSCએ સિવિલ સર્વિસ એક્ઝામ પ્રોસેસમાં કર્યો મોટો ફેરફાર, તમારા માટે જાણવું જરૂરી

હવે LinkedIn એકાઉન્ટ ભાડા પર લેવાના નામ પર Scam! મહિલાને મળી ઓફર

સંસદમાં આજે નવું આવકવેરા બિલ રજૂ થાય તેવી સંભાવના, ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયા બનશે સરળ

Embed widget