શોધખોળ કરો

Coronavirus: દેશમાં ફરી વધ્યું કોરોના સંકટ, 23 ડિસેમ્બર બાદ પ્રથમ વખત આવ્યા આટલા કેસ

Corona Cases India Update: દેશમાં 24 કલાકમાં કોરનાથી સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં થયા છે. અંદામાન અને નિકોબાર, અરુણાચલ પ્રદેશ, આસામ, દાદરા નગર હવેલી, કર્ણાટક, લદ્દાખ, લક્ષદ્વીપ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા વગેરેમાં એક પણ મોત થયું નથી.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટ ફરીથી વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. આશરે દોઢ મહિના બાદ ભારતમાં એક દિવસમાં 24 હજારથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા રિપોર્ટ પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 24,882 હજાર નવા કેસ નોંધાયા હતા અને 140 લોકોના મોત થયા હતા.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,13,33,728 પર પહોંચી છે. જ્યારે કુલ 1,09,73,260 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 2,02,022 છે. જ્યારે 1,58,446 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 2,82,18,457 લોકોને રસી આપવામાં આવી ચુકી છે. છેલ્લા 24 કલાકમાં  20,53,537 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોનાથી સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં છે. વધતા સંક્રમણને પગલે મહારાષ્ટ્રના 9 શહેરમાં નાઈટ કર્ફ્યૂ જ્યારે 8 જિલ્લામાં કર્ફ્યૂ, લોકડાઉન અને કડક પ્રતિબંધના આદેશ કરાયા છે. મહારાષ્ટ્રના 36 જિલ્લામાંથી 10 જિલ્લા ફરી એક વખત કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. મુંબઈ પાસે આવેલા મીરા-ભાયંદર વિસ્તારમાં 31 માર્ચ સુધી લોકડાઉન લાદવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 1,07,307 છે. જ્યારે 21,06,400 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના કુલ 52,667 લોકોને ભરખી ગયો છે.

દેશમાં 24 કલાકમાં કોરનાથી સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં થયા છે. અંદામાન અને નિકોબાર, અરુણાચલ પ્રદેશ, આસામ, દાદરા નગર હવેલી, કર્ણાટક, લદ્દાખ, લક્ષદ્વીપ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા વગેરેમાં એક પણ મોત થયું નથી.

કોરોના સંક્રમિતોની સંખ્યાના સંદર્ભમાં ભારત વિશ્વનો બીજો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અમેરિકા પછી ભારત સૌથી વધુ કેસ છે. મૃત્યુના કિસ્સામાં અમેરિકા, બ્રાઝિલ અને મેક્સિકો  પછી ભારત ચોથા ક્મે છે. દેશમાં કોરોના મૃત્યુ દર 1.40 ટકા છે રિકવરી રેટ 97 ટકાની આસપાસ છે. એક્ટિવ કેસ 1.74 ટકા છે. કોરોના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં 11 મા ક્રમે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો

International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?

ABP Premium

વિડિઓઝ

Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે

Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?

G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Embed widget