શોધખોળ કરો

કોરોના સંક્રમણ સામે રેમડેસિવર કેવી રીતે છે કારગર? આ ઇંજેકશન ક્યાં દર્દીને આપવું બની શકે છે ઘાતક?

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સંક્રમિતોનો આંકડો લાખને પાર થઇ ગયો છે. આ સ્થિતિમાં કોરોનાના સંક્રમણમાં રેમડેસિવિર ઇંજેકશન કારગર સાબિત થયું છે. કોરોના વાયરસ સામે રેમેડસિવર કઇ રીતે કારગર છે જાણીએ....

દેશમાં રેમડેસિવિર ઇંજેકશનની ડિમાન્ડ વધતા તેની નિકાસ પર કેન્દ્રએ પ્રતિબંધ મૂકી દીધો છે. જે રેમડેસિવિર ઇંજેકશનની ડિમાન્ડ વધી છે, જેના માટે રાજકારણ પણ ગરમાયું છે, જે ઇંજેકશન માટે મધરાતે જ લાંબી લાઇનો લાગે છે. તે ઇંજેકશન આખરે શું છે અને વાયરસ સામે કેવી રીતે લડત આપે છે. જાણીએ...

રેમડેસિવિર શું છે?

રેમડેસિવિર એક એન્ટીવાયરલ દવા છે એટલે કે તે વાયરસને મારવાનું કામ કરે છે. આ દવા પ્રવાહી રૂપે હોવાથી તેને ઇંજેકશન દ્વારા આપવામાં આવે છે. મૂળ  તો આ દવા હિપેટાઇટિસ-બી(કમળો)ના વાયરસ મારણ માટે શોધાઇ હતી. આ દરમિયાન 2014માં ઇબોલા વાયરસ આવ્યો. તેમાં પણ આ દવાનો ઉપયોગ થયો. ઉપરાંત આ દવાનો ઉપયોગ સાર્સ અને મર્સ વાયરસ સામે પણ થયો.

કોરોનામાં કઇ રીતે કારગર?

દરેક એન્ટીવાયરલ દવાની જેમ આ દવા પણ શરીરમાં વાયરસનું ડુપ્લીકેશન થતું રોકે છે એટલે શરીરમાં વાયરસનું  થતું વધુ સંક્રમણને તે રોકે છે અને તેની ઘાતક અસર ઓછી કરે છે આ કારણે રેમેડસિવિર ઇંજેકેશન કોરોનામાં પણ કારગર નીવડી છે.

કોરોનાના કેવા દર્દી માટે કારગર રેમડેસિવિર?

કોરોનાના 85 ટકા દર્દીઓ માટે રેમડેસિવિર કારગર નથી. જે દર્દી કોરોનાગ્રસ્ત હોય પરંતુ તેમને શ્વાસ લેવામાં તકલીફ ન પડતી હોય. તેવા લોકોને રેમડેસિવિરનું ઇંજેકશન આપવાની જરૂર પડે છે, જે વ્યક્તિ વેન્ટીલેટર પર હોય તેમણે આ દવા આપવી કે નહીં તે અંગે પૂરતા સંશોધન હજું થયા નથી.

કયાં દર્દી માટે દવા ઘાતક બની શકે છે?

અમેરિકા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મંજૂરી પ્રમાણે 12 વર્ષથી નાના 40 કિલોગ્રામથી ઓછું વજન ધરાવતા દર્દીને આ દવા ન આપી શકાય. આ ઇંજેકશનના કેટલાક સાઇડ ઇફેક્ટ પણ છે. જેના ધ્યાનમાં રાખવા પણ જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget